________________
પુસ્તક ૩-જું
૩૭ આત્માને સંયમરૂપ માનીને ચારિત્રને સંયમરૂપ કહે છે. આત્માને આરાધના કરનાર મનુષ્ય કર્મગથી ધીમેધીમે મુક્ત થઈને અંતે પિતાના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય સ્વરૂપને પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપમાં રત બને છે.
અ...મૃ...તે...વા...કયો ૦ ભાવદયાને ઝરે સતત જેનામાં વહેતો રહે તે સમ્યગૃષ્ટિ. R. ૦ ઉચ્ચ કેટિને દેવભવ પણ આત્મશક્તિના વિકાસની
દૃષ્ટિએ લગભગ નકામે છે. • નિગદના દુખોને વિચાર અંતરના રાગ-દ્વેષની તીવ્રતા ઘટાડવા ઉપયોગી છે.
પરમ પૂ. આગમરક શ્રી !