________________
૩ર
આગમજ્યાત
કહે છે, છતાં એને મનમાં એ રાગની ભય કરતાજન્ય ગભરામણ થતી નથી. એજ પ્રમાણે આપણે કોઈ ગુરુ સુખથી સાંભળીને કહીએ છીએ કે આહારાદિ કુપથ્થરૂપ છે અને આપણા આત્માને કમના રોગ વધારવામાં મદદ કરે છે. આપણે! આત્મા સચ્ચિદાન દરૂપ છે. આ રાગથી ખચવા માટે આપણે ક્રિયાક્રિક પણ કરીએ છીએ અને એ પણ કેઇ છેતરવાના પરિણામથી નથી કરતા, છતાં જ્યાં સુધી આપણે એનુ ખરૂ રહસ્ય ન સમજીએ ત્યાં સુધી આપણે એનુ પુરેપુરૂ મહત્વ નહિ સમજવાના અને પુરતા લાભ નહિ ઉઠાવવાના. બાળક જો સંગ્રહણીનું સાચુ' સ્વરૂપ સમજ્યું હાત તા કઢી વાલ ખાવાની ઈચ્છા ન કરત.
એ પ્રમાણે આપણે પશુ જે આશ્રવબંધને સસારમાં રખડાવનારરૂપ અને સંવરનિજાને આત્માને છેડાવનારરૂપ જાણી લઈએ તેા એવા આશ્રવમાં કદી પણ પ્રવૃત્ત ન થઈ એ, અને આ પ્રમાણે અશુભ પ્રવૃત્તિથી અટકવા માટે આપણે આત્માને સયમરૂપ માનવા જોઈએ, સયમસ્વરૂપ માન્યા વગર જ્ઞાન–દન સ્વરૂપ માનીએ તા પણ ભૂલભરેલું છે. કારણકે આશ્રવ છેડવારૂપ અને સવર્ આદરવારૂપ છે અને એ પ્રમાણે એક છેડવામાં અને એક આદરવામાં સમ્યગ્દર્શનાર્દિકની જ રહેલી છે. એટલે છેવટે સયમરૂપમાં એ જડ જાય છે, એટલા માટે સયમરૂપ આત્મા બને, ત્યારે જ્ઞાન અને દનરૂપ બની શકે છે. જીવાદિ તત્વાને મેલી દેવા માત્રથી સમ્યકત્વ નથી આવી જતુ પરંતુ એ નવે તત્વને તત્વરૂપે જાણે ત્યારેજ સમકિત આવે છે. અહી પણ આશ્રવને આશ્રવરૂપે જાણીને એને ત્યાજ્ય સમજીને એના ત્યાગ કરવાની પ્રવૃત્તિ કરવી પડે છે, અને આ પ્રમાણે ત્યાગની પ્રવૃત્તિ આત્માને સયમરૂપે માનીએ ત્યારે બની શકે છે.
ભલા!! સમ્યકત્વ અને જ્ઞાનનુ સાધ્ય શું? શાસ્ત્રકાર મહારાજ કહે છે કે જ્ઞાનસ્ય જ્જ વિત્તિઃ એટલું એનું સાધ્ય વિરતિ છે,