SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩–જું ૩૧ વૃદ્ધિમાં પણ થ જોઈએ. શરીર માટે જેમ આડાઅવળા દેડીએ છીએ, એજ પ્રમાણે આત્મા માટે પણ આત્માના ગુણે આપનાર પાસે ગમે તેમ કરીને પહોંચી જવું જોઈએ! જેમ વેષના જેવું સુંદર શરીર હોવું જોઈએ. એ પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિ જે આપણે આત્મા શુદ્ધ હવે જોઈએ! સંયમાત્મા અત્યાર સુધીમાં આપણે જાણી ગયા કે સમ્યગ્દર્શનાદિકની પ્રવૃત્તિ હેવા છતાં જ્યાં સુધી આહારદિક કુપચ્ચથી દુર થવામાં ન આવે ત્યાં લગી ખરૂં કલ્યાણ નથી થતું. એ સમ્યગ્દર્શનાદિકમાં આત્મા ખરે તલ્લીન કયારે થઈ શકે? એ હવે વિચારીએ! પિતાના સ્વરૂપને વિચાર કરતી વખતે જ્યારે આત્મા પિતાને સંયમસ્વરૂપ માને, ત્યારે જ એ ખરી રીતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વાળે બની શકે છે. જ્યારે આત્મા પિતાને સંયમસ્વરૂપ માનશે ત્યારે એ આહારાદિકને કુપયરૂપ ગણશે, અને પિતાનું સ્વરૂપ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રમયજ છે એ સમજશે. રામ્યગ્દર્શન એટલે શું? માત્ર શબ્દ વળગી રહેવાથી કંઈ નહિ વળે. એ શબ્દનું અંદરનું રહસ્ય સમજવું જોઈએ. જરા આગળ વધીને વિચારીએ તે શુદ્ધ દેવાદિકને માનવા એ પણ આમાં આવી જાય છે. અંદરનું રહસ્ય સમજ્યા વગર આપણે શબ્દનું સાચું મહત્વ નથી સમજી શકતા! માને કે-એક બાળક માંદુ પડયું. વૈદ્ય એને તપાસ્ય અને સંગ્રહણીને રોગ હોવાનું કહ્યું બાળકે એ શબ્દ સાંભળી લીધે. સંગ્રહણી કે ભયંકર રોગ છે એનું એને ભાન નથી. એ તે માત્ર એટલું જ સમજો કે એને જે રેગ થયે છે એનું નામ સંગ્રહણી. બીજા કોઈ સગાવહાલા એને જેવા આવે ત્યારે એ બધાને એ બાળક પિતાને સંગ્રહણી હોવાનું
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy