SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ . * * * * આગમ જયોતિ છે આગામે સં. વીર નિ, સં. ૨૪૯૮ વિ. સં. ૨૦૧૮ વર્ષ–૭ શ્રાવણ धम्मे य ण अपुब्वे विसिटोवमाइए પુસ્તક આ ધર્મ એટલે શું...??? . અને છેતેની લેટેત્તરતા...!!! ER જગતમાં કેઈપણ આસ્તિકવર્ગ ધર્મની ઉત્તમતાને માન્યા સિવાય રહી શકતો નથી. જગતમાં જેમ સત્યવાદીપણાની, શાહુકારીની, સરલતાની, અને નિર્લોભી પણાની સ્થિતિ સર્વ મનુષ્ય મેળવી ન શકે તે પણ પિતાના ઉપર છાપ તે તેવી મરાવવા માટે જરૂર પ્રયત્ન કરે છે, તે ઉપરથી સ્પષ્ટપણે સુજ્ઞ મનુષ્ય સમજી શકે કે દરેક મનુષ્ય ભલે સત્યવાદી વિગેરેની અવસ્થાને ધારણ કરી ન શકે તે પણ તે સત્યવાદી પણ વિગેરેની દશાને જરૂર ઈષ્ટ તે ગણે છે, તેવી જ રીતે પરમાર્થદષ્ટિમાં મુસાફરી કરનારને જરૂર જણાશે કે જગતના છ ધર્મને ઈષ્ટ તરીકે તે ગણે છે. કેમકે છે તેમ ન હોય તે કોઈપણ મનુષ્ય ઉમે કરતે હાય અગર ન કરતે હેય તે પણ તે ધનપણાના શબ્દેલી માખુશ
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy