________________
આગમત
નાસિકમાંથી આસ્તિક થવું, તેમાંથી જૈન આસ્તિક થવું કેટલું મુશ્કેલ? ભોગ ઉતર હેય તે વખતે એટલી બધી સાવચેતીની જરૂર! જેટલા ઘર આંગણે રસ્તામાં ચાલતાં જરૂર નહિ! ભોગાવામાં એક ડગલું ચૂકયા તો ગયા.! રસ્તામાંથી આવતાં આડા અવળા ચૂક્યા તે કંઈ નહતું. ભેગાવામાં ઉતરવા માંડે, એક ડગલું ભૂલે તે શું થાય! તે જીવનમાંથી જાય. ઘરના આંગણે રસ્તામાં ડગલાની ભલે જીવનને નાશ નથી! પણ ભેગાવાના એક ડગલોની ભૂલ તે જીવનને નાશ કરે.
તેમ જૈનશાસનમાં આવ્યા તે ગાવામાં આવ્યા! એક ડગલું ભૂલ્યા તો ગયા. અનંતે સંસાર બીજે ન કહ્યો. અનંતાનુબંધી અનંત સંસાર કહ્યા પણ એક દરવાજો ખુલે રાખે. સજા ફાંસીની કરી પણ માફીને દયાની અરજી કરવાની છૂટ, દયા દાખવવાની ભલામણ જેટલા મિથ્યાત્વીઓ તેને સજા કરી, પણ માફીને દયાની અરજી તેની ભલામણ કરે છે. ભલે કાયદાની રૂએ સજા કરે છે.
જૈન ધર્મ સિવાયના બધા ઉડે માટે શાસ્ત્રકારે દયાની અરજી અને ભલામણ રાખેલી છે. સંસારમાં જન્મ રખડવા માટે અનંતા જન્મ બાંધ્યા તેથી અનંતાનુબંધી તેથી મિથ્યાત્વ અનંતાનુંબંધી વગરનું નહિ. સાસ્વાદનમાં ફરક, રસ પડે છે. અનંતાનું બધી ઉદય છે; પણ મિથ્યાત્વને નહિ. તો શું થયું? અનંતા નુંબંધીમાં લગીર મહેર નજર. અનંતાનુબંધીમાં અનંતની સજા પણ મહેર નજર. તેમ અનંતાનુબંધી તે તે મિથ્યાત્વી ઉપર મહેર નજર. સજા કરી છતાં દયાની અરજી. કરજે પણ! ભલામણ કરી. અહીં ભલામણ કરી કે તું મિથ્યાત્વ અનંતાનુબંધીવાળે, છે પણ તું આત્માને શુદ્ધ કરીશ તે તું અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકીશ. શાસ્ત્રકારે લખી દીધું. એક અંતર્મુહૂત પહેલાં મિથ્યાત્વ આદિવાળે હોય ને તે પછી કેવળજ્ઞાન પામીને મેક્ષે ચાલ્યા જય, શું થયું. તે દયાની અરજી ભલામણ શાસન સિવાયના માટે