________________
પુસ્તક ૨-જુ
આસ્તિકે એ દેખ્યું કે આ ખેટે લીવતિ રીવિષ્યતિ નીવર જે ભૂતમાં છે. વર્તમાનમાં જીવે છે ભવિષ્યમાં પ્રાણધારણ કરીને જીવનાર છે. આસ્તિકે ઉણદિને લીધે હતું તે નાસ્તિકે કૃદંતમાં લાવી નાંખે.
આસ્તિકોએ જીવનને મહેલ બનાવ્યું છે, તેથી ભૂત-ભવિષ્યના જીવનને ખ્યાલ લીધે “સગવત્ નવિષ્યતિ ” ભૂતમાં જેવા પ્રાણે ધારણ કર્યા, ભવિષ્યમાં ધારણ કરશે ને વર્તમાનમાં ધારણ કરે છે. તેનું નામ જીવ! પરંતુ આસ્તિકપણું કેના અંગે? “રિત પુરોલર્મિનિર્વસ્ત્ર પહેલેક વિગેરે માને તે જ આસ્તિક કહે
પરલેક સ્વર્ગ નરક પુણ્ય પાપ માને તે આસ્તિકા નાસ્તિક કેનું નામ ન માને તેથી નહિ, પણ નથી તેવું માને, દાબડી માનનાર છે કે નહી? ન માનનાર છે “નાસ્તિ મતિ યંસ્ય” નથી તેવી બુદ્ધિ હોય, તેને નાસ્તિક કહેવા પડયા. તેને સમાસ નહિ કરતાં તદ્ધિતમાં સાબિત કરવું પડે.
આવી રીતે આસ્તિક-નાસ્તિકના વિભાગ ઉપરથી સમજી શકશે કે આસ્તિકનું જીવન મહેલ જેવું પણ જૈન આસ્તિક, તેમાંથી આગળ વધે, કેમ? જે દુનિયાના આસ્તિક ઇન્દ્રિયાદિ જડ જીવનની અપેક્ષાએ જીવન માને. શરીર આદિ પ્રાણને ધારણ કર્યા કરે છે ને કરશે તેથી જીવ માન્ય. પણ ભાવપ્રાણુને ધારણ કરનાર તેથી જીવ, અનાદિ કાલથી જે જ્ઞાન દર્શન ચારિત્ર વીય મુખ્ય જે ભાવપ્રાણે તેને ધારણ કર્યા, કરે છે અને કરશે તેનું નામ જીવ ! આનું નામ જીવ લે તે ઠેઠ મોક્ષ સુધી દષ્ટિ જાય ! પેલાની દ્રષ્ટિ કયાં જાય? તો દેવલેક ને નરક સુધી! શરીર આદિ પ્રાણે ધારણ કર્યા કરે છે ને કરશે તેનું નામ જીવ! ત્યારે જેને આસ્તિકો ભાવપ્રાણેને ધારણ કર્યા કરે છે અને કરશે તે જીવ આ જીવ અનાદિથી ભાવપ્રાણને ધારણ કર્યા અત્યારે ધારણ કરે છે ને ભવિષ્યમાં ધારણ કરનારા થશે. એ પણ તે વિના નહિ રહે.