SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ શાસન ઉડે પાકે તેને નહિ, પણ તેના માટે “વોદિના” અનંતસંસાર” સમ્યકત્વને નાશ થાય તેમ નહિ પણ અનંતે સંસાર રખડવાને. ભગવાન મહાવીરને ઉપસર્ગ કરીને શાસનને પ્રત્યેનીક બન્ય તે સમકિત પામે. આજે સુધરવું છે, પણ માનભેર! માન આપવાને સુધરવું છે, પણ શાળાએ તે તેના ભક્તો અગીયાર લાખ હતા, છતાં કહી દીધું. હું “પાપી, નીચ, આશાતના કરનાર છું. માટે મને પગે દોરી બાંધીને ચોરાશી ચૌટા વચ્ચે ઘસડજે. ઘસડીને જાવ તેમ નહિ, જાહેર પોકાર કરજો કે, આ ગોશાળો દુષ્ટ પાપી વગર - તીર્થકરે તીર્થંકર થયેલ. તીર્થંકરની આશાતના કરનાર પાપી મરી ગ, પાપ ગયું. આવી ઘેાષણ કરજે, આમાં બાકી રાખ્યું કંઈ? પોતાને શ્રાવસ્તિમાં દેરડી બાંધીને મડદું ઘસડવું ને બોલવું તે પિતે કહે છે. કઈ પરિણતિ થયેલી? આવી પરિણતિ છતાં દુર્લભ બેષિપણામાં બચાવ થયે નહિ. દયાની અરજીને ભલામણ નહિ. જૈન શાસન સિવાય બીજા નામે દુનિયાને ઠગતા હોય તેને માટે દયાની અરજી ને ભલામણ પણ જૈન શાસનના નામે. ઠગવાવાળાને દયા અને દયાની ભલામણની અરજી નહિ. ગોશાળ દુર્લભધિ જ થયે! માટે કહેવાય છે કે ભેગાવામાં ઉતરવાનું, ત્યાં ડગલું ખસ્યા તે જીવનમાંથી ગયા. ભોગાવામાં તમે જૈન-આસ્તિકપણું ધાર્યું, ધર્મ ધારણ કર્યો તેમાં ત્રણ ટપકી લીધી. કેટલાકોએ આચાર, કેટલાકે વિચાર, કેટલાકે સ્વરૂપની લીધી. તેમને સાચવીને ન ઉતરે, એકમેકને ધકેલવા જાય તે ન ચાલે. - આચારમાં, વિચારમાં, સ્વરૂપમાં સૂત્રકારે કહેલ આચાર-વિચાર સ્વરૂપ દેવા જોઈએ. માટે “વરના ઘનશા” વચનની આરાધના તે ધર્મ. સ્વરૂપ, વિચાર, આચાર તેમાં ધકકા સહાય તેની આવશ્યકતા કઈ? જિનેશ્વરની પ્રામાણિકતા, વચનની પ્રામાણિકતા કેવી રીતે? તે અધિકાર અંગે વર્તમાન !!!
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy