________________
૫૩
પુસ્તક રજુ માન્યું હવે અહિં ચકરી આવી. સ્વરૂપને અવકાશ નહિ. આચારમાં વર્તાવ કરે, વિચારમાં સુધારો કરે, અને સ્વરૂપ સમજવું તેજ મોક્ષનું સાધન. આ ત્રણે ચકરીએ ઊંચા વાયરાની.
શાવાદ પ્રથમ ઘર આચાર પહેલો ધર્મ મનમે ચંગા તે કથરોટમેં ગંગા. વિચારને મન જેને વશ છે તેને યમ નિયમથી શું કામ! તેમ આત્મા “મામૈવ જિ:' આ આત્મા જ ચિત્રૂપ છે.
. આ ચકરીએ આચાર, વિચાર અને સ્વરૂપની ચકરીમાં જીવ પડી જાય તે મોભે ચડેલે એક જ ચકરીમાં નીચે પડેદાદરેથી પડે તે પગથીએ પગથીએ ગબડતે પડે. તેમ આચારમાં ચકરી વિચારસ્વરૂપની ચકરીમાં જે પડે તે નીચે.
અહીં ત્રણે પ્રકારના છ ત્રણે પ્રકારની દષ્ટિથી ધમને જુવે પણ દેશ કે ત્રણે વસ્તુ બરોબર ધ્યાનમાં રાખવી અને સમજાવવી. આચાર વિચાર સ્વરૂપ કેને આધારે ? તે વચનના આધારે? વચનની આરાધનામાં ધર્મ ! વચન કયું આચાર-વિચાર-સ્વરૂપને સમજાવે, તે કોનું? કઈ રીતે સફળ આરાધના? આદિ જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.
S