________________
વ્યાખ્યાન ૧૮ !
સં. ૨૦૦રના આસ વ. ૪ વાર સેમ તા. ૧૪-૧૦-૪૬ पवनाराधनया खलु
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભ સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં દરેક જાતિ તપાસે. દરેક જીવન-મરણ કરે છે. જન્મ લે છે યાવત જીવન જીવીને મરણ-શરણ થાય છે, પરંતુ અમુક મનુષ્ય અને દેવ સિવાય દુનિયાની દષ્ટિથી ખાસ જરૂરી આબરૂ જેવી ચીજ કેઈના ધ્યાનમાં આવી નથી.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય જીવેમાં આબરૂ કે માન-અપમાન શું? તેને વિચાર નહિ! પરંતુ મનુષ્ય અને દેવતાને માન-આબરૂ એક એવી ચીજ કે જેની આગળ બીજી બધી ચીજે કડીની કિંમત ! થાવત્ ધન, માલ, કુટુંબ, કબીલે, તે બધું ઉપગી ગણે? પરંતુ આબરૂ સાથે લે તે તે બધાની કિંમત કેડીની પણ ન ગણે ! કણ? તે મનુષ્ય હોય છે. પણ એકેન્દ્રિય ને શું? ઝાડ હેય તે સે વર્ષનું હોય તેની નીચે ઝાડ-પેશાબ કરે તે શું ? તે કંઈ નહિ. વિકલેન્દ્રિયમાં આબરૂ જેવી ચીજ જ નહિ. જગતની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય અને દેવતામાં આબરૂ સમજાય જે કિંમતી ગણાઈ! તે સિવાયને આ સંસાર જન્મ-મરણવાળો છે. આહાર, શરીર ભય, નિદ્રા, મિથુનવાળો, વિનાશવાળે, શરીર, સ્થાન, સંતાનવાળો છે, છતાં આબરૂ જેવી ચીજ સમજવામાં નથી આવી, તે કિંત કયાંથી કરે? જગતની ઉપયોગી ચીજ આબરૂ