SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જુ વિચારને દબાવવો પડે, આ વાત જે સમજે તે ખરેખર ધર્મના સ્વરૂપને સમજનારો ગણાય. તે સ્વરૂપ કેવલ વચન દ્વારા સમજાય. તેથી વચનની આરા ધના ધર્મ છે. વચન બુધ-સમજુ માટે જરૂરી ગણાવ્યું. શાસ્ત્ર શ્રત, આગમના માનભર્યા શબ્દો નહિ વાપરતા વચન શબ્દ માત્ર સ્વરૂપને જણાવશે, કેમ વાપર્યો? વચન તે તદ્દન સામાન્ય શબ્દ તે કેમ લેવામાં આવ્યું? માનભર્યા શબ્દો ન લીધા. “રાજપના રહg” તે ન લીધા! આગમ, શ્રુત શબ્દ ને લીધે પણ વચન કેમ લીધે? વચન કોને કહેવું ? તે પદાર્થ શું કહેવું ? વક્તા સ્વરૂપ વિષય દ્વારા મહત્તા માત્રથી આરાધના કઈ? આદિ સમજાવશે તે અધિકાર અગ્રે વર્તમાન જ0@away અ... મૃ......વા...ણી ૦ પાપના ડર સાથે સમ્યફ સંકળાયું છે, એ વાત સાપેક્ષ રીતે ધ્યાનમાં લેવાથી પિગલિક આસક્તિ ઘટે છે. ૦ વિનય-વિવેકપૂર્વક ધર્મની આરાધના કરનાર મુમુક્ષુ કર્મોના બંધન જલ્દી દૂર કરી શકે છે. • ધર્મક્રિયાની ઉપેક્ષા, અનાદર કે અબહુમાનની વૃત્તિ ભવાંતરમાં ઊચિત ધર્મસામગ્રીની પ્રાપ્તિમાં : અંતરાય રૂપ બને છે. - -
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy