________________
પુસ્તક ૨-જી આ જીવમાં નથી આવતી. ત્યારે આપણે વિચારીએ તે તેને જે જન્મ એળે ગયે.
જેને આબરુની સમજણ-કિમત નથી, તે છે કે મારે તોય શું? એક વાત ધ્યાનમાં રાખજે. કઈ! જેવું તમે બીજાને માટે ધારે તેવું તમારે માટે તે ધારે તે ! સાવચેત રહેવું જોઈએ કે તે તમારા માટે ન ધારે તેની તકેદારી રાખવી પડે! બીજાને માટે ધારવાને હક, તેમ બીજાને તમારે માટે ધારવાને હક જરા પણ નથી એમ માનીએ છીએ! કેમ ! આબરૂને કિંમતી ન સમજ. નારાને એકેન્દ્રિય વિકસેન્દ્રિય કે ઢેરના નામે જણાવ્યા ! તેને મન
સ્થાન, શરીર, સાધન, સંતાન નથી ? બધું છે ! તે ઢેર કેમ ગણાવ્યા? તે હિસાબમાં નહિ. તે એક જ મુદ્દાએ કે આબરૂને ઓળખતા નથી તેની કિંમત નથી. આપણે આબરૂને કિંમતી ગણી તેથી તેને નહિ ગણનાર તે આપણુ મતે કે હલકો લાગે?
આ વાત તમારા માટે ન થાય! તે તમારે વિચારવાનું છે,
અમે આબરૂને કિંમતી ગણીએ છીએ પણ ક્યાં આબરૂ? જરા આગળ જાવ ! કયાં? ધર્મમાં .
જે તમારે આબરૂ અંગે વિચાર છે. તે મરવાને અંગે પણ આબરૂભર મર્યો એમ કહેવાય અને જીવતો આબરૂ વગર જી તે મર્યા બરાબર ! તમે આ બધા આબરૂને કિંમતી ગણીને આ બેલે છે. વહેવાર કરે છે. તેમ જેઓ પરસવની દષ્ટિવાળા હોઈને ધર્મની કિંમતને ગણનારા ધર્મરહિત મનુષ્ય ને કે ગણે? તે તમારે હિસાબે ગણું લે! વિચારી લે!
જો કે આબરૂને સમજનારા કરતાં નહિ સમજનારા અનંત ગુણા. એકેન્દ્રિય વિકલેન્દ્રિય અસંજ્ઞીપંચેન્દ્રિય, સામાન્ય સંજ્ઞી પંચે. ન્દ્રિય, તેને આબરૂ ગણવી છે કયાં? કિંમત કરવી છે ક્યાં? તમે મુઠીભર આબરૂના બજારવાળા ! બાકી ના આબરૂના બજારને ઈ