________________
૨૧:
પુસ્તક ૨આસ્તિક માત્રને ધર્મ કરવામાં મુખ્ય વિચાર કર્યો? જે જે આસ્તિકે છે, તે સંસારના નાશ માટે પ્રયત્નશીલ હોય છે, તે જ ખરી રીતે આસ્તિકપણું ટકે ! - જ્યારે અનાદિથી સંસાર જન્મ, મરણ, તે વસ્તુ ન હોય, તે જાણવામાં પણ ન આવે તો ધર્મની કિંમત શી! ધર્મની જે કંઇ આસ્તિકામાં કિંમત હોય તે એ માત્ર સંસારથી ઉદ્ધરવા માટે. સંસારથી ઉદ્ધરનારી બીજી કઈ ચીજ નથી, જગતમાં રૂપી–અરૂપી ઘણી ચીજો છે. છતાં એકે સંસારથી ઉદ્ધાર કરનારી નથી. માટે દરેક આસ્તિતાને માન્ય થયેલી ચીજ ધર્મ છે અને તેના ઉપર જ મંડાણ. તે લેવામાં ન આવે તે આસ્તિકતાનું મંડાણ નથી.
આસ્તિકતા કોના અંશે? સંસારના રખડવાપણાના અશે. અભવ્ય સાથે આસ્તિક થાય જ નહિ! આભિગ્રહિક મિથ્થાની પણ અલભ્ય ન થાય. કારણ અન્ય મતવાળા પણ દેવ-ગુ-ધર્મ માને છે. શા માટે! મોશ આત્મકલ્યાણને માટે દરેક આસ્તિક ચાહે સમકિતી હોય કે મિથ્થાવી હો! પિતાને સાચું કે બેટે ધર્મ માને છે, તે શાના માટે? તે સંસારથી પાર ઉતરવા માટે!
સંસારથી પાર ઉતરવાની સિદ્ધિ કરવા માટે. કેને માને? દેવ-ગુરૂધર્મને માને! તે સિવાય બીજું માનવામાં કારણ નથી!
અભવ્ય જીવ સંસારથી પાર ઉતરવાનું માને ? અભવ્ય દેવલેક, નરક સંસારની ઘટમાલ બધી માને, પરંતુ ન માને શું! તે સંસારથી પાર ઉતરવાનું.! કે મોક્ષ મેળવવાનું !
તે વાત ન કેણ? માને તે અભવ્ય! માટે શાસકારે કહ્યું કે ભવ્યપણાની છાપ કેને મોક્ષ માને તેને? જીવ માને તેથી કે અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરાને માને તેમાં ભવ્યપણાની છાપ નહિ. આઠે ત સુધી ભવ્યપણાની છાપ નહિ.
દેવ, તરક, તિર્યંચ, મનુષ્ય ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ માને જીવના ચૌદ ભેદ માને, આશ્રવ સંવર બંધ નિજરના બધા હેઠ