________________
આગમત
મહેનત કર્યા છતાં, મેળવ્યા છતાં, નિપુણ બન્યા છતાં નિકળ્યા એટલે ખંખેરીને જવાનું.
દુનિયાની દષ્ટિએ ઘેલીયાભર નિકળ્યા કહેવાય? તે તે પણ નહિ, કેમકે અહિં તે છેતીયાને પણ બાળવાનું. જીવ લઈને નાઠે તેના ! જીવને પણ નહિ લઈ જવાનું. એકલા જાવ. ભરતી પ્રજાના કરતાં આપણી આવી સ્થિતિ! તેથી કઈ દિશામાં તે રખડતી! દુકાને દુકાને ભટકતે સેદા કરીને કમાતે હોય તે ફર દે ને કમાણી ન કરે તે તે રખડત! તેમ અહિં આગળ લુવારીયા ભટકતી પ્રજા દરેક જગે પર બે પૈસા વધારે છે. આપણે તે મેલીને નીકળવાના.
અનંતા જન્મમાં અનંતી વખત આહારદિ જે તે બધા મેળવ્યા, તૈયાર કર્યા, વધાર્યા, ઊંચી સ્થિતિમાં લાવ્યા, તે નિકળ્યા ત્યારે આમળા જેટલું પણ સાથે કશું નહિ. ભવોભવ મેળવે છે ને છેડે છે તે આપણને યાદ નથી, માટે શાસ્ત્રકારને યાદ કરાવવું પડે છે.
જ્યાં સુધી દદી હોવા છતાં દર્દની ભયંકરતાને ખ્યાલ નથી ત્યાં સુધી દર્દીને બેલે પણ દર્દની અસર ન થાય. બાર-ચૌદ વર્ષના છોકરાને તાવ આવ્યો હોય ડેકટરને બોલાવ્યા. ડેકટર કહે કે ક્ષયરેગ છે. ગામડી ક્ષય નથી સમજાતે. તે ફરતે ફરતો પાડોશીને
ત્યાં જાય, પાડેથી પુછે કે બેટા ડેકટર શું કહી ગયા હતા. તે કહે કે ક્ષય છે. ક્ષય થયે તે જાણે છે, કબુલ કરે છે, બોલે છે છતાં અસર કશી નહિ? તે ક્ષયની ભયંકરતાને ખ્યાલ નથી. ક્ષય કંઈક હશે. તેમ આ જીવ પણ જ્યાં સુધી જન્મ-મરણની ભયંકરતા ન જાણે, રખડપટ્ટીની ભયંકરતા ન જાણે! ત્યાં સુધી પોતે ભલે રખડે તે તેની અસર તેના હૃદયમાં ન થાય.
દરેક આસ્તિકે ધર્મને પાયે કેના ઉપર રચે છે. દરેક આસ્તિકાના ધર્મને પાયે એટલે જ, અનાદિથી આ જીવ રખડે છે.