________________
પુસ્તક રજુ ધ્યાનમાં રાખે નહિ તેવાને ગાંડા કરતાં કઈ સ્થિતિમાં મુકવે?
તેને વિચાર કરી લે ! ગાંડ અનર્થ અને વિપત્તિના કારણોમાં સાવચેત હોય છે. તે ચિતામાં પડતું નથી, પાણીમાં ડુબતે નથી. બીજી બધી વાતે ગાંડે છે. અગ્નિમાં હાથ રાખવે, સાપને મોમાં હાથ મુકવે તે વિગેરે નથી કરતે. ગાંડાને ભાન છે કે મરી જઈશ, દાઝી જઈશ. અત્યારે દાઝે છે મરે છે તે પહેલા થયેલી આપત્તિના કારણે તેના ખ્યાલમાં છે. ગાંડ પહેલી થયેલી આપત્તિના અનુભવના સાંભળેલા કારણે ખ્યાલમાં રાખે છે, સાંભળેલી-અનુભવેલી આપત્તિમાંથી ગાંડ પણ છેટે રહે તે પછી આપણે કઈ સ્થિતિમાં !
માટે શાસ્ત્રકારને આપણે નથી જાણતા નથી વિચારતા છતાં કહેવું પડે છે કે અનંતી વખત જન્મ-મરણનાં દુઃખ વેઠયા તેને
ખ્યાલ કરો.! આપણે પણ આપણા સંબંધીને કઈ આપત્તિ આવી હેય. ભુલી ગયો હોય, પ્રવૃત્તિ કરતો હોય, જે તેને આપણે યાદ કરાવીએ કે પહેલી વખત કેમ થયું હતું! તે યાદ છે ને. તેને યાદ નથી તે ગઈ ગુજરી કેમ સંભરાવે છે ! આપણા સંબંધીને દુઃખીને અનુભવેલું ધ્યાનમાં ન આવે તે પણ તેને યાદ દેવરાવીએ છીએ. તેમ આપણે અનંતા જન્મ-મરણ કર્યા, અનંતા ભવમાં રખડયા તે પણ કેવી રીતે! તે આગળ જણાવ્યું.
દુાિની ભટકતી પ્રજા તે માલ-મસાલે સાથે લઇ ને ભટકે છે, ત્યારે આપણે તે નહિ શરીર–સાધન-સાજન ! કશું નહિ! ત્યારે પેલાને ભટકવાનું અને આપણે દરેક જગપર હાથ ખંખેરીને જવાનું. કયા જન્મમાં હાથ ખંખેર્યા વગર નિકળ્યા? | મહેનત બાહ્ય વરતુ કંચનાદિ માટે આખો જન્મ તેને માટે પ્રયત્ન કર્યો છતાં છેવટે સરવૈયામાં શૂન્ય. તેમ આહાર શરીર ઈન્દ્રિય શ્વાસે શ્વાસ મનને ભાષા તેને ઉપન કરવા-વધારવા-રક્ષણ કરવા ચાવત્ જીવન સુધી મહેનત કરી. કયા ભવમાં નથી કરી? તે