________________
આગમજ્યોત વિગેરેની આપત્તિ અનુભવી છે. લગીર પાણીમાં ઊંડે ઉતર્યો ત્યાં ચમકે છે? કેમ? ગઈગુજરી પણ નથી! તે કેમ ચમકે? '
આપત્તિને કારણે ચાહે તે નવા થઈ ગયેલાં હોય, તેને વિચાર પણ કરવો જોઈએ! ડાહ્યાએ ગયે કાલ એમ કહીને આપત્તિના કારણેથી નિરપેક્ષ રહેવાનું નથી. પણ જે જે કારણે તેનાથી ચમકવું તેનું નામ ગઈ–ગુજરી યાદ કરીને મૂર્ખતા કરી તેમ કહેવાય નહીં.
આપત્તિના કારણેથી ચમકવું તે ડહાપણું, જેને આપત્તિ ભેગવી તે બીજી વખતે સાવચેત ન રહે તે અક્કલ વગરને બુદ્ધિરહિત અજ્ઞાની ગણાય.
હવે આપત્તિના કારણે જે વિદ્યમાન હોય છે તે આપત્તિ ને તેના કારણે જરૂર ધ્યાનમાં લેવા જોઈએ. જેઓને એક વખત આપત્તિના કારણથી આપત્તિ થઈ ત્યારે બીજી વખત વાત ધ્યાનમાં લઈને આપત્તિના કારણથી દૂર ન રહે તે તેને દુનિયામાં કે ગણવો? અગ્નિથી દાઝતે હવે બીજી વખત કેમ સાવચેત થયે? તે ગઈ ગુજરી કેમ સંભારી? અનર્થનું કારણ હોય તે ગઈ ગુજરી સંભારવી પડે છે.
તેમ જન્મ-મરણ તે ઈષ્ટનું અનિષ્ટનું કારણ આ દુનિયામાં એક બે વખત અનુભવ થયે હેય, તેને ખ્યાલમાં ન લે તે તેને અજ્ઞાની બેવકુફ કહીએ! પણ અનંતી વખત જન્મ-મરણના દુઃખ. ભગવ્યા છતાં હજુ આપણને ભાન નથી આવતું ! હજી જન્મ મરણના કારણેમાં ઘુ જાય છે. કેઈનું કહેવું સાંભળે એટલે સાવચેત થાય!
અનર્થના કારણે અનુભવમાં આવેલાં હોય. વગર અનુભવે નિશ્ચિત હોય તે તેનાથી પણ સાવચેત રહેવું તેનું નામ ડાહ્યાપણું અનુભવના ને બિનઅનુભવના કારણે ખ્યાલમાં આવ્યા છતાં