SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યેત કેમ કે સત્ય સનાતનવાદીએ ભગવાન યુગાદિદેવને જગતના સા ભૌમ એવા પરમેશ્વરના દીકરા કાસદ કે આધિપત્યવાળા માનતા નથી. પરંતુ એક મહાપુરૂષના માત્ર અવતાર તરીકે માને છે અને તેથી તેમની જગત્ વ્યાપક સત્તા ન હેાય અને તેથી તેમને કરેલા જાતિભેદ જે કમ અને જન્મથી હતા તે બધા માત્ર આ ક્ષેત્રમાં સ્થાન કરે, અને અનાય ક્ષેત્રમાં વ્યાપક તરીકે ન રહે અને સ્થાન ન કરે એ સ્વાભાવિક ગણાય. પણ જે કુત્રિમવાદીએ ખેટી રીતિએ જગતને ઠગવા માટે ધાગાપથીએ થઇ મફતીયા હરામીના દુનિયાના માલમલીઢા ખાવામાં ટેવાયેલાએ બ્રહ્માના મુખ આદિથી જ બ્રાહ્મણ આદિ જાતિઓની ઉત્પત્તિ માને છે. તેએ શું અનાર્ડમાં બ્રાહ્મણુ આદિ જેવા જાતિભેદે નહિ હાવાથી બ્રહ્મા સિવાયથી ઉત્પન્ન થયેલા માનશે ? ૧૮ કહેવુ જોઇએ કે એ કૃત્રિમવાદીઓને સાત સાંધતા તેર તૂટે એવા હિસાબ હાવાથી એલવાનું સ્થાન જ નથી. આમ છતાં પણ જો કે આરક્ષકપણા આદિ કર્મોની વ્યવસ્થાના અભાવથી મૂળકમથી કે અષ્ટકમ`થી અનાર્યોંમાં જાતિભેદ ન હેાય, તા પશુ તે અનાચેંમાં પણ સર્વથા જાતિભેદ નથી, એમ તે નથી જ. કુતરા, ગધેડા અને પાડા જેવી જાનવરની હલકી જાતિમાં પણ માતાપિતાના કે તેવા અનેક તરેહના સંચાગની વિચિત્રતાને લીધે જાતિભેદ હાય છે. અનાય લાકામાં આય ટાકાની પેઠે ઉગ્ર આદિ કે બ્રાહ્મણ આદિ જાતિએ નથી, એમ ખરૂં, પણ તે અનાર્યુંમાં સત્તા, ઋદ્ધિ, સાહિખી, ચામડીના રંગ, ઉપકારા, અપકારા, ધર્મો, દેશ અને યાવત્ પેાતાના પૂર્વજોની અપેક્ષાએ ઉંચા-નીચાપણુ નથી, એમ તા નથી જ. જે ક્રિશ્ચીયના હિંદુઓને વટલાવવા માટે જાતિભેદને અન્યાયરૂપે જણાવે છે તે જ ક્રિશ્ચીયના યુરોપીયને કાળા લેાકેાની સાથે, અમેરિકના લાલ ઇંડીયના સાથે, ડચ વગેરે લેાકેા કે સીદ્દી અગર હુન્સીએ સાથે બેઠક લેવામાં ભેદ ન કરવામાં તે શું? પણ ડ્રેસ અને સીવણ સરખામાં ભેદભાવને આગળના આગળ જ રાખે છે, તે કેમ ખસેડતા નથી ? અને તે ખસેડવાના પ્રયાસ મીશન દ્વારા કેમ કરતા નથી ?
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy