________________
Ron H
in
this
Division Che
w
8િ 66 6 .
પરમ પૂજ્ય આગમસમ્રાટું આગમવાયનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીને આગમસંબંધી કે તલસ્પર્શી બાબતના સંકલનવાળે મહાનિબંધ
(વર્ષ ૫ : પુસ્તક-૧ પૃ. ૮૦ પછી ચાલુ) [પરમ પૂજ્ય, આગમના તલસ્પર્શી જ્ઞાતા, આગમોની તલસ્પર્શી પ્રૌઢ પ્રતિભાપૂર્ણ વ્યાખ્યા કરવામાં અજોડ, પ્રવર દેશનાશક્તિ સંપન્ન, આગમહારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ આખા જીવન દરમ્યાન વિશિષ્ટ રીતે કરેલ આગમ સંબંધી ઊંડા ચિંતનબળે તારવેલ અનેક સૂમ તાત્તિવક આગમિક પદાર્થોને બાળજીને પણ બંધ થાય તે શુભ આશયથી ઘણા જિજ્ઞાસુઓના આગ્રહથી “આગમ રહી” નામે મોટો નિબંધ વિ. સં. ૧૯૯૦ના માગશર સુદ ૧૫ તા. ૧-૧૨-૩૩ શુક્રવારથી શ્રી સિદ્ધચક્ર (વર્ષ-૨, અંક-૫)માં અગ્રલેખ રૂપે લખે શરૂ કરેલ જે વર્ષો સુધી ચાલ્યું, તેમાં ઘણા મહતવના આગમિક પદાર્થો, અદ્ભુત આગમિક તર્કો, વિશિષ્ટ શાસ્ત્રીય દલીલે અને અદ્ભુત માર્મિક બાબતે આવતી હતી. જેનાથી ઘણા મુમુક્ષુ-જિજ્ઞાસુ બાળજીના તાત્વિક જ્ઞાનમાં વધારો થયે આગમ ચેતના માધ્યમથી તન્વરૂચિનું પોષણ કરવા પ્રયત્નશીલ પુણ્યવાનના હિતાર્થે આગમ તને પ્રારંભ જ (પ્રથમ વર્ષના પ્રથમ પુસ્તકથી જ) આ નિબંધ દ્વારા કરેલ, જે આજ સુધી દર વર્ષના પ્રથમ પુસ્તકમાં નિયમિત ચાલુ છે.
સુજ્ઞ વિવેકી વાચકેએ ગ્ય ગુરૂગમ મેળવી આ નિબંધને સમજવા પ્રયત્ન કરો]