________________
આગમ જયોત
હોવાથી તે બંને દાન મેક્ષનું કારણ છે. તેથી પાંચ દાનની પ્રરૂપણ કરવામાં સાધુપણાને દોષ લાગતું નથી.
(પ્રશ્ન) ૬૭ : શબ્દાર્થ “ભક્તિથી સુપાત્ર દાન દેતે ક્ષફળને આપનાર થાય છે” એમ કહેવામાં આવ્યું છે તે ભક્તિના મહત્વની અપેક્ષાએ કહેવાયું છે. તેથી સુપાત્રની અપેક્ષાએ તે ભક્તિ વિના પણ સુપાત્ર દાનથી મેક્ષ થાય છે. એમ ન હોય તે બીજા દાન વડે ફળને ક્ષય થઈ જાય. કયવત્તા વગેરેને ભક્તિ વગર સુપાત્ર દાનથી જ સમ્યકત્વને લાભ થયે છે. ભકિત તે નિમંત્રણા છંદન વગેરેની જેમ મેક્ષ આપનારી છે. અહીં સુથારે મુનિને કરેલ દાનમાં હર
નું દષ્ટાંત વિચારવા જેવું છે. એકલી અનુકંપા તે સુખનું જ કારણ છે આવી રીતે મુનિની અનુકંપા અને એકલી અનુકંપામાં મેટે તફાવત છે. અનુકંપાનું પાત્ર અસંયમી હેય અને તેને વિષે પાત્રબુદ્ધિ થાય તે તે પાત્ર બુદ્ધિનું દુષ્ટપણું છે. પણ અનુકંપાનું ભાજન જે સંયમી હોય તે તેને વિષે અનુકંપાબુદ્ધિનું દુષ્ટપણું નથી. આજ કારણથી શgi પલુચારિ ( go રૂ. ૫૦૦ રૂ૩૮) ભગવતીના વચનની સંગતિ થાય છે. અને “સાયણિપુરપાણ” ( શોપરિ મા જ શરૂ૭ ) એ વચનમાં પણ બાધ આવતું નથી. કારણ કે બંને જગ્યાએ સંયમના સાધનની અર્પણ કરવાની બુદ્ધિ છે અને બંને જગ્યાએ સાધુઓના રોગને પ્રતિકાર કરવા માટે જાતા ઉપાયમાં શુદ્ધ-અશુદ્ધને વિવેક હેય છે.
(પ્રશ્ન) ૬૮ : તીર્થ પ્રવર્તાવવાની વિનતિના સ્વીકારથી દિક્ષાના દિવસથી પહેલાં બાર મહિના જે દાન તે શાસનપ્રભાવના માટે છે. તેમાં અનુકંપા પણ આનુષંગિક છે. કારણ કે તે દાન દ્વારા શાસનની ઉન્નતિને સદ્દભાવ છે. પ્રીતિદાન અને વૃત્તિદાન પણ તે જ પ્રમાણે હોય છે અને એમ હોવાથી અનુકંપા દાન શાસનની ઉન્નતિનું મૂલ છે, એમ નક્કી થયું.
પ્રશ્ન ૬૯: પ્ર.. “શનો શનિસરણ ચ” એને અર્થ શું?