________________
પુસ્તક ૪ થું
૨૫
આશ્રિત એટલે અરિહંતને આશ્રિત નામ વગેરે સિદ્ધોમાં નમસ્કાર છે. અને તેની અંદર જ પહેલાં કહ્યા પ્રમાણેનું ફળ છે જે કે “મ ? એમ સ્પષ્ટપણે ઉચ્ચારેલી ષષ્ઠીના અન્તવાળા પદની અનુવૃત્તિથી પ્રાપ્ય છે. આ જ કારણથી અરિહંતાદિની આનુપૂર્વીવાળ (અનુક્રમ વાળે) નામરકાર છે. આગળ પણ પૂર્વ પૂર્વ પદની અનુવૃત્તિના કારણનું આવશ્યકપણું હોવાથી પૂર્વાનુપૂર્વી ઉપયોગી છે. પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી તેનાથી નિરપેક્ષ છે. પશ્ચાનુપૂર્વી ને અનાનુપૂર્વનું પ્રયજન મનની સ્થિરતાને માટે છે. તે સિવાય તેનું પ્રયોજન નથી.
(પ્રશ્ન) પ : જેમાં નિશ્ચય છે એવા કાર્યનું અનંતર કારણ તેમાં પ્રાગભાવ બુદ્ધિ થાય છે, તે પછી તે ઘટ વગેરે કાર્યના અર્થીઓની ઘટાદિ સંબંધી પ્રવૃત્તિ થાય છે. આ પ્રાગભાવનું રહસ્ય છે, એવી રીતે નાશનું કારણ નક્કી છે, એમાં પ્રવંસાભાવ બુદ્ધિ થાય છે. તે પછી કાર્યના અર્થીએાની તેમાં પ્રવૃત્તિ થાય છે. અને તેમ હેવાથી લાંબા કાળના પ્રાગભાવપણામાં અને લાંબા કાળના પ્રવ્ર સાભાવમાં કાર્યના અથઓની પ્રવૃત્તિ થતી નથી.
(પ્રશ્ન) ૬૬: મુનિવરની અનુકંપા તે સમ્યકત્વની પ્રાપ્તિ દ્વારા (નયસારના ભવમાં મુનિની અનુકંપાથી) તરણિ (વદ) વગેરેની જેમ મોક્ષનું સાધન થાય છે. (માત્ર નિ જા રૂ૦૧) તેવી રીતે મુનિવરોની અનુકંપા સિવાયની અનુકંપા પણ મેઘકુમારના જીવ હાથીએ કરેલ સસલાની અનુકંપાની જેમ મોક્ષનું સાધન થાય છે. અનુકશ્યા કરવા લાયક (પાત્ર)ની અપેક્ષાએ ભેગાદિ ઋદ્ધિની પણ પ્રાપ્ત થાય છે. આ દરેક વાત “અનુHISામનિશા” (ર૦ ૧૦ દ, ફૂટ ૨૦) એ વચનથી તેમજ “ઘરામસંવેનિલાનુHI.” (૨૦ શ૦ ૨, ફૂગ ૨ માધ્ય) (ધર્મ કિં. રૂ. ૨૪૦) આ વચનથી કહે. વામાં આવી અભયદાન અને સુપાત્રદાન ને સાક્ષાત્ સંવર-નિર્જરારૂપ છે. (૫૦ સૂત્ર ૭) ઉચિત દાન અને કીર્તિ દાન એ બે દાન પણ જે ધર્મના અંગમાં પ્રવર્તે તે સમ્યકત્વના હેતુરૂપ બનતા