________________
૨૪
આગમ જોતા
સામાયિક અધ્યયનને સંક્ષેપ છે. એ પ્રમાણે સામાયિક અધ્યયનના અભિધેયની અપેક્ષાએ સંક્ષેપ છે. માટે બન્નેનું બરાબર યોગ્ય જ કહેવાપણું છે.
પ્રશ્ન ૬૩ઃ સિદ્ધાદિ પરમેષ્ઠીને નિક્ષેપમાં કર્મક્ષયથી થતા ભાવરૂપ સિદ્ધોની અપેક્ષા રાખ્યા વગર નામસિદ્ધ વગેરે કેમ નિક્ષેપ કરાય છે? (કારણ કે) અરિહતેના નિક્ષેપમાં ભાવ અહિતને આશ્રીને જ અરિહંતના નામાદિ દેખાડાય છે. જે માટે અરિ. હતના ચાર નિક્ષેપા આ પ્રમાણે છે. વીસ જિનના નામ તે નામ જિન. જિનની પ્રતિમા તે સ્થાપના જિન, જેઓએ જિન નામકર્મ બાંધેલું અને નિર્ભરેલું હોય તે દ્રવ્ય જિન અને ધર્મદે શના વગેરેથી જિન નામકર્મને વેદતા હોય તે ભાવ જિન, એ પ્રમાણે કહેવાય છે.
ઉત્તર : અરિહંતપણું જ બાંધેલા પ્રશસ્ત જિન નામકર્મથી જ થવાવાળું છે. પરંતુ સિદ્ધત્વાદિ હેતુક નથી (પહેલાં સિદ્ધપણું, બાંધ્યું હોય અને પછી તે અરિહંતાણું થયું હોય તેવું નથી) આથી થયું કે અરિહતપણું ઉદયથી થવાવાળું છે. તે જુદા જુદા પ્રકારથી વઘ નથી. તેથી જ અરિહંતપણાને આશ્રીને જ ચાર નિક્ષેપ છે. આથી જ ભાવશ્રિત ચાર નિક્ષેપાવાળા જ અહિતિને (પરમેષ્ઠીમાં) પ્રથમ નમસ્કાર છે. બાકીના ચાર પરમેષ્ઠીઓને જ નમસ્કાર છે, તે કેવલ સિદ્ધત્વાદિ ભાવવાળાને જ છે.
પ્રશ્ન ૬૪: “મોડા ” એ વાકયથી નામાદિ ચાર ધર્મમય વતનું કહેવાપણું હોવાથી અને નિવિશેષણ પણું હેવાથી નામાદિ જિનને નમસ્કાર અને તેનું ફલ સર્વ પાપનાશ વગેરે જેવી રીતે છે, તેવી રીતે બાકી રહેલા “નમ: સિત્તેર વગેરે ચારમાં નમસ્કાર અને ફળ છે કે નહિ? અને જે નથી, તે કારણ શું?
ઉત્તરઃ અનેક ભેદવાળા સિદ્ધ વગેરેમાં ભાવ-સિદ્ધ અને તેને