________________
પુસ્તક ૪ થું
૨૭ ઉત્તર- ‘દિવસ અને રાત્રિ પૂરા થતા પહેલાં” એ અર્થ છે, તે પ્રમાણે દેવસિકને રાત્રિક પ્રતિક્રમણ છે. પાક્ષિક વગેરે પણ દિવસની અંદર જ થાય છે. પરંતુ તેને અધિકાર અહિં નથી. દેવસિક આદિ પ્રતિક્રમણે દિવસ આદિ સંબંધી અતિચારેને શેનારાં છે. (આથી દિવસ અને રાત્રિ કયાંથી કયાં સુધી ગણાય? તે નક્કી કરવું જોઈએ) આ પ્રમાણે દિવસના મધ્યાન્હ સુધી ત્રિક અને અર્ધ શત્રિ સુધી દેવસિક આમ લેવાથી પ્રતિક્રમણમાં વિરોધ ન આવે. તત્કાલ પ્રતિક્રમણ કરવાવાળા બાવીશ તીર્થંકરના સાધુઓને વિશેષથી આ મર્યાદા છે. પાક્ષિક આદિ અતિચારને શોધવાવાળા પાક્ષિકાદિ પ્રતિક્રમણે છે. જેથી અહિં પક્ષાદિ અંતે થવાપણું ન્યાયવાળું નથી. આ મુજબ ન લેવામાં આવે તો ચાતુર્માસિકસાંવત્સરિકના અભાવને પ્રસંગ આવે, કારણ કે પક્ષાદિને અંત રાત્રિના અંતથી થતું હોવાથી રાત્રિને અંતે પાક્ષિકાદિના આપાતની આપત્તિ આવે.
(પ્રશ્ન) ૭૦ : દેવસિક પ્રતિક્રમણમાં ( ગત ) રાત્રિના (પ્રતિક્રમણની) ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી આરં. ભીને લાગેલા અતિચારોનું ચિંતવન છે. ત્રિક પ્રતિક્રમણમાં (ગત) દિવસના (પ્રતિક્રમણની) ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી આરંભીને લાગેલા અતિચારોનું ચિંતવન છે. અને પાક્ષિક ચાતુર્મા સિક ને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે પહેલાનાં તે તે પ્રતિક્રમણની મુહપત્તિના પડિલેહણથી આરંભીને લાગેલા અતિચારનું ચિંતવન છે.
(પ્રશ્ન) ૭૧ : અનુઘતા અને વિધેયતામાં વિધેયતા બલવાન છે. છતાં અનુદ્યતા નકામી નથી જ. અનુદ્યતાને નકામી માનીએ તે “ચાચરંપવમવઃ” વગેરેમાં ધનાદિને અભાવ થયે છતે ન્યાય અથવા ન્યાયાશ્ચિતપણાને પણ અસંભવ થાય, આટલા જ કારણથી વિશિષ્ટ આવા પ્રકારના સ્થળે વિધેવતા સ્વીકારાય છે. અને તેમાં ધનાદિની વિધેયતા કરવારૂપ આપત્તિ નથી કારણ કે ન્યાય સંપન્ન વિભવ' એક વાકયમાં કેવળ ધનની વિધેયતાને