SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ આગમ જ્યોત પછી તેઓ સર્વજ્ઞ છે અને સર્વ પ્રકારના તથા સર્વકાળના જ્ઞાનવાળા છે, એ વાત ખેટી કરે છે અને જૈનતીર્થકર અપજ્ઞ છે, એમ સાબિત થાય છે! અલ્પજ્ઞાનુયાયીઓને આ વાત સામે સર્વજ્ઞાનયાયીઓને નીચે પ્રમાણેને મકકમ જવાબ છે. આવી દલીલ ન હોઈ શકે ? “જીવને આરંભ સર્વજ્ઞોએ જાણે હેય, તે જીવ અનાદિને નહિ, જીવને આરભ સર્વએ ન જાયે હોય તે સર્વશે તે સર્વ જ નહિ” શંકવાદીઓને આ શંકા શા કારણથી કરવી પડી છે તેને સૌથી પહેલાં વિચાર કરે. શંકવાદીઓને પિતાને જીવ અનાદિને માન જ નથી. તેમને અનાદિને જીવ માન નથી, એટલે જ તેમણે પિતાની વાત સાચી સાબિત કરવા માટે આવી શંકાનું તૂત ઉભું કર્યું છે. જો તેઓ પણ જીવને અનાદિ માનવાને તૈયાર હેત તે તેમણે એવી શંકા જ ન કરવી પડી હત! એક વસ્તુને જ જે પ્રમાણે માનતે હેય તે જ પ્રમાણે જે તેને વ પણ માનતા હોય તે પછી રને આ આમ કેમ? એ પ્રશ્ન કરવાનો અધિકાર નથી અને કરતે પણ નથી. ૧ અને ૨ બંનેની માન્યતા સમાન હોય તે પછી , ને એમ ન પૂછી શકે કે આમ કેમ થયું? તે જ પ્રમાણે , ને પણ ન પૂછી શકે કે આ આમ કેમ? બંનેની માન્યતા એક સરખી જ હેય તે “મ? એ પ્રશ્નને અવકાશ જ રહેતું નથી. જીવ સાદિ કે અનાદિ? શંકાવાદીએ તેિ પણ જે જીવને અનાદિને જ માની લેતા હેય તે તે તેમને પણ પ્રશ્નો કરીને આ બાબતને ચર્ચવાને અવકાશ જ નથી, પછી તે એજ વાત બાકી રહે છે કે આ એક વસ્તુ સિદ્ધ થઈ છે. હવે બીજી વસ્તુઓની જ વિચારણાને અવકાશ રહે છે. પરંતુ એવી સીધી વાત ન કરતા તેઓ જ્યારે વિતંડાવાદ ઉપર જ ઉતરી પુછે ત્યારે તેમનું માનસ કેવું છે તે સ્પષ્ટ થાય છે.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy