________________
પુસ્તક ૩ જું કિયા એ કર્મ પરિણુ બંધઃ
શ્રેષના દાવાનળમાંથી દયાને ઝરે છૂટે છે. ઠેષની ધીખતી ધુણી જેવા કમઠના હૈયામાંથી ભગવાનની પ્રશંસા પ્રકટ થાય છે અને તે પ્રભુની મહત્તા કબુલે છે, એ વસ્તુ કેટલી મુશ્કેલ છે ! અહીં જે ભગવાન શ્રીતીર્થંકરદેવની સમતા ન હોત તે કાંઈપણ કાર્ય ન થાત ! કોઈ કહેશે કે ભવિતવ્યતા અહીં પણ કારણભૂત છે, તે તેને જવાબ એ છે કે ભવિતવ્યતાની જરૂર છે, એ વાત તે એરી, પરંતુ એકલી ભવિતવ્યતાથી દહાડો વળતું નથી, તે સાથે અહીં બીજા કારણેની પણ જરૂર છે. કમઠની ક્રિયા અને પરિણામ અને અધમ હતા. આગળ જતાં એમ થાય છે કે પરિણામ પલટી જાય છે અને ક્રિયા ચાલુ રહે છે. પરંતુ ત્યાં એ ક્રિયા કરનારે પિતાનું કામ કાઢી લીધું છે. - આથી સ્પષ્ટ થાય છે કે ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એ વાક્ય તદ્દન સાચું છે. પણ એ વાકથના અંતરંગમાં રહેલો તેને અર્થ અને એ અર્થનું શું મહત્વ છે? તે વિચારવાનું બાકી છે. ક્રિયા અને પરિણામ :
ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ અને અર્થ એ છે કે આકસ્મિક રીતે શુભ પરિણામને પલટે થાય તે ક્રિયાનું શુભપણું રહેતું નથી, તેમ અશુભ પરિણામે અશુભ ક્રિયા શરૂ થઈ તેમાં પણ પરિણામને આધારે બંધ થાય છે. ક્રિયા અને પરિણામ બનેએ મળીને કરેલા કાર્યમાં આકસ્મિક સંગે પલટે થાય તેથી ત્યાં ફેરફાર થાય છે. પરંતુ તેથી એમ નથી સમજવાનું કે અજ્ઞાનીઓ ખરાબ ક્રિયાઓ કરે છે. તેઓ પણ કમઠના ઉદાહરણને માર્ગે લાભ મેળવી શકે છે. ઉપલું વાકય માત્ર શાસ્ત્રનુઢારી ક્રિયા શરૂ થાય ને તેમાં ફેરફાર થાય તે વખતના વિવાદને માટે તે પુરતું જ સમજવાનું છે, અન્યથા નહી, આ સઘળી ચર્ચા ઉપરથી એક વસ્તુ એ સ્પષ્ટ થઈ ગઈ કે લેકોત્તર દષ્ટિ પરિણામ ઉપર આધાર રાખે