________________
પુસ્તક ૩ જું
ખેંચે તે તે લીટાં જેઈને પણ તમે ખુશી થઈ જાઓ છે ! પણ મેટ્રિક થએલે ચોપડા લખવા બેસે અને ચેપડો છેકી નાખે છે તે તમે તેને એમ નથી કહેતા કે મૂખ! ભણેલું પાણીમાં ગયું ! તમે ભણેલાનું બેટું કામ જોઈ તેને ઠપકો આપે છે અને વગર ભણેલાનું ખેટું કામ જોઈ તેને ઠપકે નથી આપતા, તે જ પ્રમાણે ધર્માધર્મનું પણ સમજવાનું છે. ધર્મ કરનાર-ધર્મ જાણનારે પાપાચાર આદરે તે તેને ડુબી મરવાનું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેમકે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને મરણાંત ઉપસર્ગો કર્યા હતા, પરંતુ તે સઘળા અજ્ઞાન વશ થઈને કરેલા હેવાથી અને તેને સત્ય જણાયું. ત્યારે તે ભગવાનને શરણે આવેલ હોવાથી તે સમ્યકત્વ પામી ગયે, તે યોગ્ય જ હોય તેમાં શંકા કરવાનું યા શંકા લાવવાનું કાંઈ કારણ જ નથી. એ ભયજનક ઉપસર્ગો :
કમઠે ભગવાન્ શ્રી પાર્શ્વનાથજીને ભારે ઉપસર્ગો કર્યા હતા. વળી ભગવાનને નાશ કરવાની ઈચ્છાએ તેણે જે વરસાદ વરસાવ્યું હતું તે તેણે અટકાવ્યો ન હતે. પૂરના પાણી તેણે ઓસરાવ્યા ન હતા અથવા ભગવાનને તેણે પાણીમાંથી ઉચે પણ લીધા ન હતા. પોતે જે સંકટ ઉભાં કર્યાં હતાં તે તેણે ટાળ્યાં નથી. તેણે બચાવને કઈ રસ્તે શેો નથી અને એની એ ક્રિયા ચાલુ છે. છતાં ત્યાં કમઠ સમ્યકત્વ પામે છે. કમઠના કૂર કમેં જળપ્રવાહના પૂર ચઢયા છે, નાક સુધી પાણું આવ્યું છે, છતાં ભગવાન્ પાર્શ્વનાથના શરીરનું એક રૂવાડું પણ હાલતું નથી. આ ભવ્ય દશ્ય જોઈને કમઠની ખાતરી થાય છે કે આજ મહાપુરુષ મારી શકે અને તારી શકે એવા છે, બીજા નહિ. આ મહાપુરુષે આત્માની જ કિંમત સમજેલા છે. તેમણે આત્માને જ પ્રમાણ ગણે છે. શરીરની કિંમત તેઓ સમજેલા નથી. જો તેઓ આત્માની કિંમત ન સમજ્યા હતા અને શરીરની કિંમત સમજ્યા હતા તે તે આ ઉપસર્ગોમાંથી બચવા નાશભાગ કરી મૂકત.