________________
પુસ્તક ૩ જુ
સ્થિતિ અજ્ઞાન દશા તૈડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાનપ્રવૃત્તિ, મેક્ષ છે, તે મેળવે છે, તે વિચાર કે જ્ઞાન હેતું નથી. કર્મ, જીવ, મેક્ષનું સ્વરૂપ એ સંબંધી જ્ઞાન એગણેસીત્તેરમાં હેતું નથી. તેથી યથાપ્રવૃત્તિને અનુપગ અનાગકરણ માનીએ છીએ. ૬૯ કડાકેડી તુટી તે અજ્ઞાને પણ કર્મના કારણેથી દુર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણેમાં પ્રવર્ચે. તે યથાપ્રવૃત્તિ કરણ કરે તે કારણથી ૬૯ કડાકોડ તેડી નાખે, જીવ, તેનું સ્વરૂપ, કર્મ, મોક્ષ તેના સવરૂપને ઉપયોગ નથી. તે ઉપયોગ થયે તે આગળ થયે. જ્ઞાન એ તે સડક ઉપરનો દીવો છે. અજવાળું કરે, અમુંગણ ઓછી કરે. જગલમાં વગર દીવે ભટકીને આવેલ સડક ઉપરના દીવાની કિમત કેટલી કરે? એ માટે શંકા કેમ છે?
શંકા અનુપગે ૬૯ તુટી ગયાં તે એક રહ્યું છે, તે તુટી જશે. આટલી ભાંજગડ શી ? અપૂર્વકરણ, અનિવૃતિકરણ, સમ્યગદર્શન દેશવિરતિ, સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરે લફરા શું કામ ઘાલે છે ?
સમાધાન : તમારી વાત ખરી પણ મહાનુભાવ! રાત્રિના આઠ વાગ્યાથી અંધારૂ ખસવા માંડયું. સાડા પાંચ સુધી ખસ્યું હવે સૂર્યોદયને પા કલાક છે. પણ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી, ૬૯ તૂટી, પણ તે વખત આપે આપ સમ્યકતવને વખત; સમ્યકત્વ થયું એટલે જ્ઞાન થયું, એ બે થયા તે ચારિત્ર તરત મળે. રાતનું અંધારૂં જવાથી અજીર્ણોદય, તે થયે એટલે સૂર્યોદય. સૂર્યોદય પહેલાં અરુણદય જરૂર હોય તેમ કેવળ અગર ક્ષાયિક ગુણ થવા પહેલાં બીજા જ્ઞાન અને ગુણે જરૂર થાય. તેની જરૂર એમ માની છે કે પાછળના કર્મ ખસેડવા બહુ મુશ્કેલ છે, ૬૯ ખસેડવા સહેલા છે તે અનંતી વખત ખસ્યા અને આવ્યા પણ એક ક્રેડાડમાંથી કંઈ ખસે તે પછી આવવાને વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથી ભેદ શબ્દ છે. તે ચીજ શી? ગ્રંથિભેદ ત્યારેજ સમ્યકત્વ તે બધા જાણે છે. ગ્રંથિભેદ ચીજ એજ કે દુનિયાદારીની આખી બાજી પલટા તે જ ગ્રંથિ ભેદ.