________________
આગમ જ્યોત
અનાદિથી આ જીવ વિષયમાં પિલ્ગલિક સુખોમાં લીન તેમાં સુખ બુદ્ધિ તેને વિયેગમાં દુઃખ બુદ્ધિ આ બધું પલટી જાય. સમ્યકૃત્વ થવાની વખત થયા પછી વિશ્રામનું સ્થાન ઈચ્છવા લાયક-આરાધવા લાયક ફકત દેવ ગુરૂ અને ધર્મ અંત:કરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન. હવે દુનિયા વેઠ તરીકે ગણે જેને અનાદિથી તવ ગણે–તેને વેઠ ગણે આ સ્થિતિએ ગ્રંથિભેદ દેવાદિકને તત્વ ગણે. આ પરમપદ સિવાય એક પેય નહીં તેથી તેનેજ સાધ્ય ગણે. મૂળ વાતમાં આવીએ.
એવું સમ્યકત્વ ૬૯ તુટી તે અજ્ઞાનમાં તુટી સમજે શું? તેને સવાલ કયાં છે ? ગામડીયા કાયદામાં શું સમજે? તેથી કાયદા વિરૂદ્ધ ન વર્તે તે શિક્ષા કરે ખરા? ગુન્ડા રહિત કાર્યોથી દુર રહે તે સજાથી બચી જાય. વકીલે, બેરીસ્ટર ગુન્હાથી બચે તે નહીં સમજનારા ગુન્હાથી બચે તેને શિક્ષા થતી નથી. તે ઝવેરી સીવાય બીજા પાસે ઝવેરાત હેય તે ફેંકાવી દેવું? એ ઝવેરાતમાં શું સમજે? સમજવાથી ફાયદે છે. તેમાં ના નહીં પણ અણસમજનો અર્થ એ નથી કે પાપને પરિહાર નકામે છે. પાપના પરિહારથી ફાયદે જ છે.
શાલિભદ્રને જીવ-જ્યવાજીને જીવ બાળક છે. ઢોર ચારનાર એણે શાલીભદ્રપણું શામાં મેળવ્યું? દેવતાને ચાકરી રવી પડે. શ્રેણિકને રિદ્ધીથી આશ્ચર્ય થવું પડયું શાથી? આપણે પુણ્ય મેળવીએ તેમાં કર્મની વર્ગણ કેટલી જાણી ? અજ્ઞાનતાને અર્થ એ નથી કે હું છેડાતું હોય તે નહીં છોડવા દેવું જ્ઞાન મેળવવાની જરૂર પણ જ્ઞાન જોઈએ એનો અર્થ એ નથી કે જ્ઞાન વગર પુણ્યનું કાર્ય ન કરવું તેમ નહીં. અજ્ઞાનપણે કર્મના કાર્યમાં પ્રવૃત્તિ થઈ હોય તે લાભ જરૂર છે.
હવે વિરૂદ્ધ ઈચ્છા ઉપર આવીએ. વિરૂદ્ધ ઈચ્છાએ કરેલું ધર્મ કાર્ય સદગતિ આપે છે. શ્રીયકને દાખલો લઈએ. લભદ્રના નાના ભાઈને. સંવત્સરીને દહાડે છે. યક્ષા મેટી બહેન છે. ભાઈ આજ નવકારશી કર. પરાણે પુરી કરી. હમણે દહેરે જઈ આવીએ પારસી થઈ જશે. હવે સાંજનો વખત થયો. આમ કરી ખેં ઉપવાસ. પ્રાણ ગયા. શ્રીયક તેજ રાત્રીએ મરી ગયે. એક જ ઉપવાસની વાત છે. એને કરવાનો વિચાર નથી, યક્ષાએ કરાવ્યું છે. પેતે પ્રાયશ્ચિત