________________
આગમ
ત.
દેવાયુબંધને હેતુ શે?
આ દેવતાના આયુષ્ય બાંધવાના કારણોમાં “મારાં કર્મ ક્ષય, થાય, એ બુદ્ધિ ન હોય, એટલુજ નહીં પણ વિરૂદ્ધ ઈચ્છા મને ખાવાનું મલે. શૂલપાણે યક્ષનું દ્રષ્ટાંત લે, ત્યાં બળદ શું ધારી રહ્યા છે? આ ખાવાનું આપશે, આ પાણી આપશે. અહીં ભૂખ તરસ સહન કરે છે પણ મન કયાં છે? આ મને ઘાસ નાંખશે ને આ. પાણી પાશે આવી રીતની સહન શકિતથી અકામ નિર્જરા થાય ને દેવલોક થાય, આપણે નિગોદથી નીકળ્યા તે શાથી? અકામ નિર્જરાના પ્રતાપે. બાદરમાંથી ત્રસમાં આવ્યા, મનુષ્યમાં આવ્યા તે. મુખ્યતાએ અકામ નિજાના પ્રતાપથી. અકામ નિરા શુભ ન કરી હેત છે કે મનુષ્યમાં આવી શકતે નહીં. કેવળ અકામ નિર્જરાથી ઉંચા આવે છે. જેને પરિણામ ખરાબ ગણીએ તે ઉંચે. આવતે નહીં. અકામ નિર્જરાએ જે મેળવીએ કેડી, એટલુંજ જે સકામ નિરાએ કરીએ તે કેડ, પણ વાત જમેની છે, ઉધારની. નહીં હૈ? આથી ફલિતાર્થ એ થયો કે વિરૂદ્ધ ઇચ્છા કે વગર ઈચ્છાએ બનેથી પણ કરેલે પાપને પરિવાર તે પણ ફાયદે
અજ્ઞાને કરેલા પાપ પણ દુર્ગતિમાં શાથી નાંખે છે!
હવે અજ્ઞાનમાં આવીએ. અજ્ઞાને પણ પાપન થાય તે કર્મ ન થાય, અને કર્મ ન થાય તે કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં મેકલી દે. એકેદ્રિય કે વિકપ્રિય નરકમાં જાય ખરા? કેમ નહીં? ન જવાનું કારણ શું? શું જ્ઞાન થયું છે? મહારંભ. પરિગ્રહ છોડ્યા છે? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ ન કરે તેથી ન જાય. “રાજનાં તેવુ અમાવાત” એકત્રિય વિકસેંદ્રિયમાં નરકના કારણે નથી. પાપ ન કર્યું તે દુર્ગતિ રોકાઈ, અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું, તેથી આપણે તે જ્ઞાન દશા કયાં કામ કરનારી છે. મોહનીયની સીત્તેર કડાકડીની સ્થિતિ તેમાં જ્ઞાન દશા એક છેડાછેડની અંદર કામ કરે, ગણેસીત્તેર કડાકેડી