________________
૨૬
સાગમ જ્યાત
આદિને વિશેષ મ`ગલાચરણની જરૂર નહિ પણ રહે. ને તેથીજ મૂહ ગ્રંથામાં નમસ્કારાદિ રૂપે મગલાચરણા હોતાં નથી.
6
બીજું નાસ્તિક આદિના ગ્રંથામાં મંગલાચરણ નહિં હાવા છતાં પણ અન્ય કારણેાથી તેના તેવા ક્ષયે પશમ થવાથી તેઓના ગ્રંથાની સમાપ્તિ થઇ શકશે. ક્ષયે।પશમના અનેક કારણેા છતાં નિયમિત ઈષ્ટ દેવતા સ્તુતિ આદિ મંગલાચરણ કરવાનુ કારણ એજ કે તેઓને (મહાપુરુષોને) ઉદ્દેશીને તેની પ્રાપ્તિ થઈ શકી છે, થાય છે, અને થશે. કેટલાક આચા શાસ્ત્રમાત્રને મ`ગલ' માને છે, કેમકે તે પણ ક્ષયાપશમનું કારણ છે, છતાં જેએ પ્રથમથી પ્રવૃત્તિ કરનાર શિષ્યાની બુદ્ધિને પ્રફુર્ત્તિત કરવા મંગલ કરવા જણાવે છે ને સાથે જણાવે છે કે યદ્યપિ શાસ્ત્ર સ્વત: મંગલભૂત છે, તે પણુ તેને મંગલ બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે તાજ ‘મ’ગલ' તરીકે કામ લાગે, પણ જો ખીજી રીતે ગ્રહણુ કરવામાં આવે તે તે ‘મ’ગલ' તરીકે કામ લાગે નહિં, જેમ સાધુને શુદ્ધ બુદ્ધિએ ગ્રહણ કરનાર સારૂં' ફલ પામે છે. પણ અપશુકન બુદ્ધિએ ગ્રહણ કરે તે અપશુકનનું થાય છે, તેમ આ મગલને માટે પણ સમજવું. તેથી મંગલભૂત શાસ્રની શરૂઆતમાં મંગલ કરવાની જરૂર છે. તેવી રીતે મંગલ કરવાથી શાસ્ત્ર માંગલશૂન્ય છે કે કેમ ? એવી શંકા રહેતી નથી. વળી સ્પષ્ટ પ્રણિધાન વગેરેથી શિષ્યને મંગલ બુદ્ધિ થઈ જવાથી ખીજા' મંગલે કરવાની પણ જરૂર નથી. કેટલાક તે કહે છે કે શાસ્ત્ર સ્વત: મંગલભૂત છે, પણ તે (શાસ્ત્ર) વિદ્યા અને અને મત્રરૂપ હેાવાથી તેના પ્રણેતા આચાર્યોને નમસ્કાર કરીએ તેજ યથાવસ્થિત સિદ્ધિ મેળવી આપે. (આવસય શુશ્રુત્તિના ગા. ૧૧૦૮માં કહ્યું છે કે “ચિળમુશર્રળ વિજ્ઞાન મંતો ય સિતિ” અર્થાત્ આચાર્યના નમસ્કાર કરીને વિદ્યા અને મત્રો સિદ્ધ થાય છે. જે ૫૨માચાય ને નમસ્કાર કરવા તેજ મંગલાચરણુ છે, ને તેથી મંગલાચરણુ શાસ્રની સમાપ્તિ કરનાર · થાય તેમાં આશ્ચય નથી.