________________
૨૦
આગમ
ત
પણ આ વાત પાયા વિનાની છે. કારણ કે કારણ તે તે જ કહેવાય કે કાર્યની ઉત્પત્તિ થવામાં તેની ઉપયોગિતા જરૂરી હોય અને તે ન હોય તે કદાપિ કાર્ય બને નહિં. આ સ્થળે તેમ નથી, કેમકે નાસ્તિકના ગ્રંથમાં મંગલાચરણ નથી છતાં પણ સમાપ્તિ થએલી દેખાય છે, ને કાદંબરી આદિમાં મંગલાચરણ છતાં પણું સમાપ્તિ થએલ નથી. માટે સમાપ્તિનું કારણ મંગલાચણ નથી ને તેથી તે નકામું છે ને તેને કરવાની જરૂર નથી.
આવી રીતે જ્યારે કેટલાકે મંગલાચરણને માટે શંકા કરે છે, ત્યારે સૈદ્ધાતિકેનું માનવું એમ છે કે “શાંતિ વઘુવિર મવત્તિ માતાજ” અર્થાત્ મેટા પુરૂષને પણ કલ્યાણકારી કામો ઘણાં વિદનેવાળાજ હેય છે. કઈ પણ ગ્રંથકાર પિતાને ગ્રંથ લોકેના ઉપકારને માટે કરતે હોય ને તે ઉપકાર માટે બનાવવામાં આવતા ગ્રંથ કલ્યાણકારી કામ તરીકે છે, એથી વિજો જરૂર સંભવે છે ને તેને નાશ કરવા જરૂર પ્રયત્ન કરે જોઈએ. તે પ્રયનનું નામ મંગલાચરણ” છે. કેટલીક જગો પર મંગલાચરણ નહિ છતાં જે સમાપ્તિ દેખવામાં આવે છે ને મંગલાચરણ છતાં સમાપ્તિ નથી દેખાતી તે તેમાં મંગલાચરણનું કારણ પણે ચાલ્યું જતું નથી. કેમકે જે જગે પર વિદને ઘણાંજ શેડાં હોય તે તે મંગલાચરણ વિના પણ ભેગવવા આદિથી નાશ પામે ને જે ઘણા હોય તે થોડા મંગલાચરણથી તેને નાશ ન થાય જેમકે અનિને એકાદ નાને તણ પિતાની મેળે નાશ પામે ને વિશેષ અગ્નિને થોડા પાણીથી નાશ ન થાય તે તેથી અગ્નિને પાણી નાશ કરતું નથી તેમ કહે વાય નહિ. જેમ અગ્નિ અને પાણીને નાશ્યનાશકપણે વિરોધ છે તેમ મંગલાચરણ પણ વિદોની સાથે નાસ્થનાશકપણે વિરોધી છે. માટે દરેક ગ્રંથકાર ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરે છે ને તે કરવું જ જોઈએ.
આ રીતે મંગળાચરણ કરવું જોઈએ તે વાત નક્કી થઈ છતાં તે લખવાની શી જરૂર? એમ કદાચ કહેવામાં આવે તે તેના