SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથના આરભે મંગલાચરણ શા માટે ? માર્મિક વિચારણા ( ૨ ) [ક્રાઇપણ ગ્રંથના પ્રારંભે મંગલાચરણ હોય છે જ! ન્યાય દર્શનમાં તા મંગળ મહત્વના વિષય છે, લૌકિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ મંગળનુ રહસ્ય સમજાવનાર આ લઘુ નિબંધ સિદ્ધચક્ર (વર્ષાં ૧૧ અ. ૧૧) માંથી અહીં તત્વપ્રેમી જિજ્ઞાસુએના હિતાથે રજૂ કર્યાં છે. સં] મોંગલાચરણની આવશ્યકતા : વિદ્વાનાના નિયમ છે કે કાઈ પણ ઈષ્ટ વસ્તુની સિદ્ધિ મટે પ્રયત્ન કરાતા હેાય ત્યારે ઇષ્ટ દેવતાની સ્તુતિ કરીને જ પ્રવતવું. એને જ શાસ્ત્રકારો શાસ્ત્રની પરિભાષામાં મંગલાચરણુ ' કહે છે. મગલાચરણને માટે કેટલાકા વિવાદ કરે છે. તેઓનું કહેવું એવું છે કે મર્જીંગલાચરણ કરવાથી કંઇ પણ વિશેષ ફૂલ જોવામાં આવતું નથી તા તે નિરક મ'ગલાચરણ કરવાની જરૂર શી ?. ' કદાચ જણાવવામાં આવે કે ગ્રંથની સમાપ્તિનું કારણ મંગલાચરણ જ છે. જે મનુષ્યને જે કાર્યની સિદ્ધિ કરવી હાય તેણે તેના કારણા જરૂર મેળવવા જોઈએ. આથી ગ્રંથની સપૂર્ણતા કરવાની ઇચ્છાવાળાઓએ મંગલાચરણ જરૂર કરવું જોઇએ, તે સિવાય વિઘ્નાના નાશ નહિં થાય અને વિધ નાશ ન થાય તા વિઘ્નાથી મારેલું સમાપ્તિરૂપ કામ પણ થાય નહિ.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy