________________
પુસ્તક ૩ જું
-કને કરનાર હેઈ કલ્યાણક તરીકે જગતમાં જાહેર કર્યું, તે બંધુ -વ્યર્થ અને અનુમોદનાલાયક નહિ એમ જ કહેવું પડે. અન્યલિંગ સિદ્ધિ આદિનું રહસ્ય
ધ્યાન રાખવાની જરૂર છે કે અન્યલિંગે અને ગૃહિલિંગે જે સિદ્ધ થવાનું જણાવેલ છે તે સ્વલિંગરૂપ કારણની અનિયમિતતા કે અન્યથાસિદ્ધતાને માટે નથી. પણ જૈનશાસન અને તેના શુધનોની ભાવઅપેક્ષાની પ્રબલતા જણાવી દ્રવ્યની અનૈકાન્તિકતા અને અનાત્યંતિકતા માત્ર જણાવવા માટે જ છે. અર્થાત્ દ્રવ્યશબ્દ જ કારણવાચી હેવાથી વ્યલિંગજ ભાવલિંગનું કારણ છે એમ સ્પષ્ટ છતાં માત્ર ભાવલિંગની એક્ષસાધક માટે તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે એકાઅતિકતાના હિસાબે જ માત્ર દ્રવ્યલિંગ જે સ્વલિંગરૂપે છે તેની અનિચતતા ગણાવી છે. - હવે આ દ્રવ્યલિંગની વાત ટુંકી કરી ભાવલિંગના વિચાર ઉપર આવીયે. ભાવલિંગની મહત્તા
આ વાત તે સર્વ સજજન નગણને માન્યજ છે કે કર્થચિત કવચિત્ પણે દ્રવ્યલિંગની અનેકાન્તિકતા મનાય તો પણ ભાવલિંગને માટે તે એકાંતિકતાજ છે. અર્થાત્ કેઈપણ કાલે કેઈપણ જીવ ભાવલિંગને મેળવ્યા શિવાય તે મોક્ષ પામી શકતું જ નથી. કદાચ એમ કહેવાય આવે કે અનેકાન્તવાદની જડ ઉપર રચાયેલ જૈનમતમાં દ્રવ્યલિંગનું કેઈક અપેક્ષાએ પણ જે અનેકાતિક અને અનાત્યંતિકપણું બતાવાય છે, તે પણ ઈષ્ટ તે ગણાય જ નહિં. છતાં કદાચ તેને તેમ કહી શકાય કે ગણી શકાય પણ આ ભાવલિંગને ઐકાન્તિક ગણવું તે તે ઈષ્ટ ગણાય જ નહિ, કહી શકાય કે જે ભાવલિંગને અનેકાતિક ગણે તે જ સ્યાદ્વાદ ટકેલો ગણાય, પણ જે ભાવલિંગને એકાતિક ગણવામાં આવે તે સ્પષ્ટ કહેવું જોઈએ કે તે કથન સ્યાદ્વાદસિદ્ધાંતની સર્વથા વિરૂદ્ધ છે. અર્થાત સ્યાદ્વાદ માનવે - હેય તે ભાવલિંગને ઐકાન્તિક ન માનવું અને ભાવલિંગને જે