________________
આગમ
ત
મેક્ષ કે કેવલજ્ઞાનની ઉત્પત્તિ દેખીને દ્રવ્યલિંગની જરૂરીયાત ઓછી કરવામાં આવે છે તેના કરતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા છતાં, પણ જેઓએ હિંસાદિને પરિહાર નથી કર્યો તે તેઓ હિંસાદિના પરિહારરૂપ વ્યલિંગને ગ્રહણ કરે છે, એ હકીકત સમજીને કેવલી. મહારાજને પણ ગ્રહણ કરવા લાયક લાગતું દ્રવ્યચારિત્ર સજીને મેક્ષની ઈચ્છા હોય તે આવશ્યક છે, એમ કેમ લાગતું નથી ? કેવલીમહારાજ સરખાને જે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે છે તે વસ્તુને અનાવશ્યક ઉપેક્ષણીય કે હેય તરીકે ગણાવનાર મનુષ્ય કેવલીમહારાજની પણ ઘોરતમ આશાતને કરે છે, એમ કેમ ન કહેવું ? છતાં ઉપર જણાવ્યા મુજબ કદાચ કોઈ અપેક્ષાએ બાહ્ય લિંગ જે ત્યાગની પ્રતિજ્ઞાવડે રજોહરણઆદિના વીકારરૂપ કહેવાય તેની મેક્ષની પ્રાપ્તિ માટે અનિયમિતતા કહી શકાય. દ્રયલિંગની અનિયતતા કયાં?
વાચકદે ધ્યાન રાખવું જરૂરી છે કે ઉપર્યુક્ત દ્રવ્યલિંગની અનિયમિતતા મોક્ષપ્રાપ્તિ માટે છે, છતાં મેક્ષ સાધક માટે તે તે દ્રવ્યલિંગની અનિયમિતતા છે નહિ અને હેઈ શકે પણ નહિ, અને તેટલા માટે જ રિલેકનાથ તીર્થકર ભગવાન વગેરે મોક્ષને મેળવવા તૈયાર થાય છે, ત્યારે જરૂર બહાલિંગ સ્વીકારે છે. વ્રતપશ્ચઉખાણના વિરોધીઓ તરફથી કહેવાય છે તેમ જે મેક્ષને સાધના
એને અંગે દ્રવ્યત્યાગ વગેરેની જે અનિયમિતતા હતા તે તે મેક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા મહાનુભાવોએ દ્રવ્યલિંગ બાહ્યત્યાગરૂપે કે રજોહરણાદિરૂપે અંગીકાર કર્યું તે અણુવિચાર્યું અથવા વ્યર્થ કર્યું એમજ કહેવું પડે, અને સાથે સાથે એમ પણ કહેવું પડે કે તે ત્રિલેકનાથ તીર્થકરભગવાન્ વગેરે પ્રેક્ષાપૂર્વક કરનારા હેતા અને મહાપુરૂષે રહેતા અને શાસ્ત્રકારોએ પણ શાસ્ત્રમાં જે તેઓનું ઇસિમિતિ આદિ સહિતપણાને લીધે જે અનગારદશાનું વર્ણન કર્યું છે તે વ્યર્થ જ થાય. ભગવાન્ જિનેશ્વરમહારાજની દીક્ષા જે દ્રવ્યત્યાગરૂપ છે તે કુદરતે કલ્યાણરૂપ હોઈ ત્રણજગતના આન