________________
૫૪
આગમત નેમનાથ મલ્લિનાથને નથી જાણતા? તેમને છોડીને ગયા. જવા દીધા કેમ? જવાની ઈચ્છા કેમ થઈ? તે મોક્ષ પામ્યા કેમ? જેઓ ઘુવડની દ્રષ્ટિવાળા તેવાને સૂર્ય ઉગેલે નકામો, એમના માનેલા સૂત્રોમાં તીર્થકરને છોડીને સિદ્ધાચલજીમાં મોક્ષે ગયા તે સૂઝતું. નથી. તેમણે આજ્ઞા માંગી કેમ? આપી કેમ? તે માંગી તે આરાધના છે કે વિરાધના? મોક્ષ થયે તે આરાધનાથી કે વિરાધનાથી તે બેલને! જેને એક સૂત્રના વચનનું ને વર્તનનું બંધન નહિ. બળદમાં શીંગડે ખાંડે, પૂછડે બાંડે હોય, પણ આ તે એકે અંગે બડે નહિ. શાસ્ત્રયુક્તિ, વચન વગેરેને પ્રતિબંધ નહિ. લેહાને ગેળે પકડવાને કામ નહિ, પણ રાખવાના કામને, ગબડાવવાના કામને તેમાંયના લેઢાના ગેળા જેવા.
મૂળ વાતમાં-પુંડરિક સ્વામીજી મહારાજ સિદ્ધાચલજીના એ વખતના સંગે આરાધના કેવળજ્ઞાન થવાનું છતાં સર્વકાળ આરાધના ચલાવી. રોગને વેગ બંધ કરવા દે. રોગ સર્વથા જાય ત્યારે જાય. તેમ આ ધર્મના બધાં કાર્યો તે કર્મને ઉછાળાના વેગને રેકે છે. સર્વથા કર્મ કયા આલંબને જશે? તે ભવિતવ્યતા ઉપર આધાર રહે છે. પણ ઉપદેશ દેવાવાળા માટે ઔષધ દ્રષ્ટાંત કમ નથી.
ધર્મ પામીને અનુષ્ઠાન કરવાવાળા માટે બધા ઔષધે કામના. પણ ઉપદેશ દેવાવાળાએ તો જેમ વૈદ દર્દીને પારખીને અકસીર દવા આપે તેમ આપવો જોઈએ. જે જે શ્રેતા જેવી જેવી લાયકાતવાળા હોય તે ઉપદેશ કરવો જોઈએ.
ધર્મમાં નથી પ્રત્યે તેવાને બાહ્ય ઉપદેશ નવકાર ગણે, પચ્ચકખાણ કરે છે. બાહ્ય અનુષ્ઠાનમાં જોડાય ત્યારે જયણાને ઉપદેશ તેમાં બરાબર પરિણતી થઈ ગઈ. બાહા આચાર વિચારમાં પ્રવૃત્તિ થઈ, એ પ્રવૃત્તિ થયા પછી પરીક્ષા નીસરણી. તે નીસરણી ક્યારે ? આચાર આંગણું ને વિચારની પરશાળ ઓળંગે ત્યારે પરીક્ષાની નીસરણી.
તેટલા માટે કહ્યું કે બાળકને આચારની દેશના, મધ્યમબુદ્ધિને વિચારની દેશના, પરીક્ષાની દેશના કેને દેવી? તે બુધ