________________
પુસ્તક ૨-જુ
૫૩ મેક્ષે જવાનું છે તેમાં તીર્થની મહત્તા ન ગણે તે કઈ દશા થાય? કહેનાર ને સાંભળનાર કે ગણાય? તે મૂર્ખા. કહેનારે દીવાને ગાંડ હતું પણ તે એ સાંભળ્યું શું જોઈએ?
તેમ અહિ આગળ જેઓ પરાલંબને અને સ્વાલંબને તરતા નથી, તેવા મનુષ્ય આલંબન તીર્થને શું કરવું તે સાંભળનાર ડાહ્યો હોય અને સાંભળે કે ગાંડ. તેવા દ્રષ્ટાંત કથા દે? સાધુના. સાધુને સંયમયાત્રા કહી તેની ના કણ કહે, તેથી તીર્થયાત્રા ગઈ! સાધુને બાલ વૃદ્ધ તપસ્વીની વૈયાવચ્ચ કરવાનું કહ્યું. પછી કુટુંબનું પિષણ કેમ કરે છે?
સાધુના દ્રષ્ટાંત અને શબ્દને લાવીને ગૃહસ્થમાં મુકે છે તે ક્યાં તે ધર્મના બહાને. એ જ ઉપર આ દ્રષ્ટાંત ચાલે છે. ભગવાન ઋષભદેવજી સિદ્ધાચલ ઉપર આવ્યા, દેશના દીધી. પિતે વિહાર કરવા તૈયાર થયા. પુંડરીક સ્વામી પણ વિહાર કરવાને તૈયાર થયા ત્યારે ભગવાને કહ્યું કે તમે વિહાર ન કર, અહિ રેકાઈ જાવ. પિતાના ગુરુ મહારાજ છુટા પાડે ત્યારે શું થાય. મને કેમ છુટ પાડો છે? આટલા પૂર્વના ભાગે સુધી મને રોક્યો નથી. ત્યારે રોકવાનું કારણ એક જ કે હે પુંડરીક! તને અને તારા પરિવારને આ ક્ષેત્રના પ્રભાવથી કેવળજ્ઞાન થવાનું છે માટે તેને રોકું છું. ક્ષેત્રને પ્રભાવ કઈ સ્થિતિને? તે જ વાત પુંડરીક સ્વામીજીના હિસાબે સ્પષ્ટ શબ્દોમાં કહી ક્ષેત્રને પ્રભાવ કેટલે? તે વિચારે.
તીર્થકર મહારાજ હયાત છતાં પણ સિદ્ધાચલજી ઉપર અણુશણ કર્યા તે શાસ્ત્રમાં છે કે નહિ? તે કર્યા તેથી તીર્થકરની કિંમત ઓછીને? તીર્થકરની અધ્યક્ષતામાંથી જવું તે તારા મૂળ સૂત્રમાં તે છે ને? તેને તું શું કરીશ? જે સિદ્ધાચલ અણસણ કરવા ગયા તે આજ્ઞાએ કે આજ્ઞા વગર? આજ્ઞાએ તે તીર્થકર તમારા હિસાબે મૂખ કેમ? તે તીર્થકરે આજ્ઞા અણુશણ કરવાની આપી, પોતે હયાત છે છતાં ત્યાં કેમ જાવ છે તેમ કેમ ન કહ્યું? તીર્થકર તીથને અધિક ગણે છે.