________________
પર
આગમત મોક્ષે ગયા તેમાં બીજેથી અનંતા ક્ષે ગયા, સિદ્ધાચલજીમાં અનંતા મોક્ષે ગયા તેમાં ના નથી. અહિ ગયા તે આપબળે. આપણા આત્માને કહો કે આપબળવાળે છું? આપબળની વાત કરવી છે, ઉથાપક થવું છે તે વિચારને અવકાશ આપે કયાંથી? જેને ઉથાપક ન થવું હોય તે વિચારને અવકાશ આપે. જેને મરવું તેને વગર આપબળે ઝંપલાવવાનું સૂઝે. જેને આયુષ્ય પ્રબળ હોય તેને સૂઝે નહિ. જેને આરાધનાની ભવિતવ્યતા હોય. જ્યાં સુધી આપબળ નથી ત્યાં સુધી ક્ષેત્રબળ લેવાનું સૂઝે. જેને ભવિષ્ય તરવા લાયકનું નથી પણ રખડવાનું છે તેવાને સ્વબળ ન હોય તે સૂઝે, પરબળ મળતું હોય તો તે લેવાનું ન સૂઝે નાવડીનું આલંબન ન લીધું પણ નાવડી નકામી એમ ન બેલે. ભુજાએ તરનારે. ભુજાએ તરનારનું એ વચન કયાં નીકળે. નાવડી નકામી, ચાલ્યા એટલે પાર, એ ક્યાં સૂઝે કહેવાનું, જેને બીચારાને ભવિતવ્યતા આયુષ્ય આદિ રહેલું હોય તેવાની આગળ કહેવાનું સૂઝે ને રુચે પણ તેવાને. ઘણા હેડી વગર તણાઈ ગયા પણ તે તે શંકા વગર પગ દે નહિ. જેને ભવિતવ્યતા સીધી છે, સંસારમાં રખડવાનું નથી તેવાનું વચન સાંભળે નહિ. તેવા આગળ વચન નીકળે નહિ, કહે નહિ. તેવા મળે, કહે છતાં ગળે ઉતરે કેને? જેનું ભવિષ્ય ખરાબ હોય તેને. બાપદાદાએ ખર્ચ કરીને કોથળીઓ ખાલી કરી ને છોકરી વગેરેને જાત્રા કરાવી. મિચ્છા મિ દુક્કડં દેવા તૈયાર થાય તે દશા કઈ! ભું ભવિતવ્યતા. તે ભૂંડી ભવિતવ્યતા વગરનાને ખેદ ન હોય.
જેને આપબળે સ્વબળે તરવું નથી ને કાંઠે બેઠા બેઠા બરાડા પાડવા છે કે નાવડીની જરૂર નથી, નાવડીથી તરતું નથી, નાવડીને અડતો નહિ, નાવડી વગર જાવ તેવું કહેનારા દુર્ભાગીને સાંભળનારો દુર્ભાગી મળે તેવા, તેવું વર્તન કરે તેની દશા કઈ? કાંકરે કાંકરે અનંતા ક્ષે ગયા. વાળના અગ્રભાગ જેટલું સ્થાન ખાલી નથી. તે બધા કઈ રીતે ગયા? આપબળે યા ક્ષેત્રબળે ત્રિપુષ્ટ વાસુદેવે રથ હથિયાર છેડી દીધું સિંહ વખતે, તેય જાનવર સામું હથિયાર છોડે તેને માલુમ પડે. વગર હથિયારે સિંહને માર્યો કે નહિ? છોડને હથિયાર. આવા મનુષ્યો વાઘ મેઢા સામે આવે ત્યારે હથિયાર વગરની વાત કરે. તેમ તીર્થની આરાધનાએ જેને