________________
આગમત તેવું મન વળાતું નથી. પણ ખાવામાં જગલે ને કુટવામાં ભગલે. તે પાછો જોડે-આને સાધન મેલી દીધું. સાધેલું તે કેવું? તે પાછળ રહેલાનું. પાપ બાંધ્યા તે ભેગવવાના તે આપણે દુનિયામાં મુર્માના માટે જમવામાં જગલે અને કુટવામાં ભગલે તે. ત્યારે આ તે તું રાત દહાડો કરે શું ?
મેળવીને મેલી દેવાને, શરતી મેળવવાનું. આ ભવમાં જે મેળવાય તે શરતી. પણ બીન શરતી નહિ. કંચન વગેરે આહાર વગેરે જે છે તે બધું મળે તે શરતી પણ બીનશરતી ન મળે. કેમ? તમે અહિ છે ત્યાં સુધી તમે ઘરજમાઈ, તે રહે ત્યાં સુધી માલીક કહે પણ કરી મરી ગઈ ઘરજમાઈ રદ થયે ત્યારે શું? ઘરજમાઈ તરીકે રહ્યો ત્યારે માલીક ને સંતાન વગર છોકરી મરી ગઈ તે ઘરજમાઈ નહિ.
આ પણ હું માં જ્યાં સુધી તે આ ઘરના જમાઈ રહે ત્યાં સુધી તેને સંબંધ છેડ્યો પછી કંઈ નથી તમારૂં. ઘરજમાઈની સ્વતંત્ર માલીકી કેટલી? આ જીવ ઘરજમાઈ તરીકે રહ્યા છે જ્યાં સુધી છેડી જીવતી છે ત્યાં સુધી. તેમ અહિ કાયાને સંબંધ છેડી દે ત્યાં સુધી. છુટાછેડા કર્યા પછી ઘરજમાઈને હક કેટલે? તેમ અહિ આગળ બધાને સંબંધ આને રાખું ત્યાં સુધી. આનાથી છુટા પડે ત્યારે કંઈ નહિ. ભભવ ઘરજમાઈ તરીકે ચાલ્યા.
બધી પળોજણ વહેરવાની તે આહારાદિ અંગે અને કંચના દિને અંગે છે. કર્મો બાંધ્યા તે કરનારને ભેગવવાનાં. દેહ છૂટવાથી કમને સંબંધ છૂટ નથી, ઘરજમાઈ પણું છોડે ત્યારે માલીકી છૂટે. પણ કોઈ ગુના હોય તે છૂટતા નથી. કોટે વળગેલા છે. તેમ અહિ આગળ આ કાયાને અંગે કમના ઘરજમાઈ તરીકે રહ્યા છીએ. જેટલે લાભ કરીએ તે આને, પણ નીકળતી વખતે જે ગુના કર્યા તે ભેગવવાના.
આપણે ખાવામાં જગલે એટલે જગત ને ભેગવે ભગલે એટલે જ્ઞાન દર્શન ચારિત્રના ભગવાન. તેને ભોગવવાનું.
આ સ્થિતિ અનાદિકાળથી ચાલી પણ દારૂડીયે જમીન ઉપર પડે, ધૂળ નાંખે પણ દારૂને વખત થાય ત્યારે એને એ. દારૂડીયાને