________________
પુસ્તક ૨-જું
૧૫ દરેક ભવમાં શું થાય છે? ત્યારે ભટકતી પ્રજાને એકલું ક્ષેત્ર છેડવું પડે છે. મેળવેલ સાધને નથી છોડતે, માત્ર ક્ષેત્ર છેડે છે. ત્યારે આ જીવ ક્ષેત્ર, સાધન સઘળું છોડે.
આખા ભવમાં મહેનત કરીને કંચનાદિ ચાર મેળવ્યા. તેમાં કયું નહીં મેલવું પડે. અત્યંતરની અપેક્ષાએ આહારાદિ છે શક્તિ સાધી તૈયાર કરી, કાર્ય કર્યું, તે તાકાત મેળવેલી. પણ આગળ નીકળે ત્યાં અપર્યાપ્ત અતિન્દ્રિય.
વાટે વહેતાને એકે પર્યાપ્તિ નહિ, વાટે વહેતાને એકે ઈન્દ્રિય નહિ આહાર પચાવવાની, શરીર, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિય, મન, ભાષા પરિણાવવાની શક્તિ મેળવી હતી તે નહિ રહેવાની તાકાત જાય અને મેળવેલું પણ જાય, દેરડું જાય અને ભેંસે પણ જાય. અહિ આગળ દરેક જન્મમાં સાધી ઊભું કરીએ તેથી સિદ્ધિ કરીએ. પાછા હતા ત્યાંના ત્યાં.
કાશીમાં કરવત મેલે છે ત્યાં ધાર્યું તે મેળવે. મોચી ગયે. કરવત મેલવાવાળાએ કહ્યું કે, માંગ તું. ત્યારે તેને રાજ્ય માંગવાથી શરૂઆત કરી. રાજા થવું, પ્રધાન થવું. આ થવામાં પંચાત જ વિચારમાં લીધી. સેનાપતિની વાત આવી, શેઠીયાપણું, વેપારીપણું માગ્યું. ત્યાં બધી વાતમાં પંચાત ઊભી થઈ. ત્યારે કહ્યું કે, “મેલ કરવતીયા કરવત અંતે માચડે તે મેચીડે.” તે સિવાય બીજે રસ્તે નહિ. કરવત લીધી ને મોચીને મેચી રહ્યો. આપણે ભવભવ રખડીએ પણ નીકળીએ ત્યારે સાધન સાધેલું તેને મુકીને જવાના. આપણી આ દશા કેવી ગણવી?
ભટકતી ક્ષેત્ર મુકે પણ સાધન સામગ્રી ન મુકે. ત્યારે આ એ કે સાધન અને સાધેલું બેય મુકીને ચાલે છે. એકે જે નહિ. સંતોષ માનવાની એક વાત રહે છે. વેપાર નહોતે, વેપાર કમાણી ન થઈ હોય ત્યાં સુધી ગેદ. થાળે ક્યારે? તે સંતોષ નથી માનતે ત્યારે. તેમ અહિ આગળ સંતોષ માનત કે ચાલે ભવ નહેતે કર્યો. આ ભવનું સાધન સાધેલું જેડે ન રહે તે આ ભવ નહેાતે કર્યો તેમ ધારીશું. નુકશાનવાળા વેપાર વખતે નહેાતે કર્યો