________________
વર્ષ-૧, ૫-૧ પણ તે વિયેગથી થતું મરણ નિયમિત મહા આ રૌદ્ર સ્થાનને આપનારું અને નિશ્ચિતપણે તિર્યંચની ગતિમાં ઉપજાવનારું થાય એમ અવધિજ્ઞાનથી જાણ્ય, અર્થાત્ ટૂંકા શબ્દોમાં કહીએ તે ભગવાન મહાવીર મહારાજની દીક્ષા તેમના માતાપિતાની અધોગતિ કરવા સાથે મુખ્યત્વે સર્વદાને માટે ધર્મથી દૂર કરનારી થાય એવું અવધિજ્ઞાનથી જાણીને જ તેમની હયાતિ સુધી દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કરે છે, પણ એવું કાંઈપણ મહારાજા નંદિવર્ધન વિગેરેને માટે અસહ્ય વિયેગનું દુઃખ જણાયા છતાં પણ ભાવિ અનર્થ થવાનું નહિ જણાયું તેથી તેમને માટે કેઈપણ પ્રકારને પ્રત્રજ્યાને પ્રતિબંધ ઉચિત ગયે નહિ અને તેથી જ માત્ર વિયેગના દુઃખને જ રૂઝવવાનો પ્રયત્ન કર્યો. નંદિવર્ધનની મુદતને તત્ત્વમાર્ગ
સ્વાભાવિક રીતે વિયેગના દુઃખને જ રૂઝવવાને વખત માગેલે હેવાથી જગતની સ્થિતિથી બમણે કાળ નંદિવર્ધનજીએ જણાવ્યું. અર્થાત્ માતાપિતાના વિયેગને થએલે શેક બે વર્ષે વ્યતીત થશે એમ જણાવ્યું. આવી રીતે મહારાજા નંદિવર્ધને બે વર્ષ માતાપિતાના વિયેગના દુઃખને શમાવવા માટે રહેવાનું જણાવ્યા છતાં તેટલી મુદત તે માટે જરૂરી છે કે કેમ અને તેટલું રહેવું કે કેમ? તે બધું ભગવાન મહાવીર મહારાજની મરજી ઉપર હતું. ભગવાન મહાવીર મહારાજે માંગણું કબુલ કરવા પહેલાં મહેબેલે અવધિને ઉપયોગ
તેથી જ તે મહારાજા નંદિવર્ધનની મુદત કબૂલ કરવા પહેલાં ભગવાન મહાવીર મહારાજે પિતાની દીક્ષાને વખત જાણવા માટે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય, અપ્રતિપાતી. નિર્મળ અને કેઈ રાજલેક સુધી જેનાથી દેખી શકાય એવા અવધિજ્ઞાનનને ધારણ કરવા વાળા ભગવાન મહાવીર મહારાજને અવધિજ્ઞાનથી માલમ પડયું કે મારી દીક્ષાને વખત બે વર્ષ પછી છે. જ્યારે અવધિજ્ઞાનથી