________________
૧૭૦.
આગમ જ્યોત આવી સ્થિતિ થાય ત્યારે કહેવું જોઈએ એ ગ્રંથિભેદવાળી જીવને મેક્ષ જ જોઈએ, એવું મેક્ષનું નિયત સાધ્યપણું થઈ જાય, એટલે એ વખતે મેક્ષ પણ જોઈએ એવી “પણ” શબ્દની પંચાત ન રહે.
આ સ્થિતિને બરાબર વિચાર કરીશું એટલે સ્પષ્ટ સમજાશે કે અદ્વિતીયપણે મેક્ષની સાધ્યતાને નિશ્ચય તે જ સમ્ય દર્શન ગણી શકાય. આત્માનું સ્વરૂપ
ઉપર પ્રમાણે છે કે મોક્ષની સાધ્યતાને અંગે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રની જરૂર જણાવી છે, પણ ખરી રીતે તે તે સમ્યગ્દર્શનાદિ ત્રણે વસ્તુઓ આત્માનું સ્વરૂપ જ છે. અને તેથી જ જેમ જેમ જીવ મેક્ષના પ્રયાણમાં વધતું જાય છે તેમ તેમ ગુણની પ્રાપ્તિ થતી જાય છે. વસ્તુસ્થિતિ આવી હેવાથી ઉગણસીર ક્રોડા ક્રોડ સાગરોપમ આદિ મોહનીય આદિની સ્થિતિને ક્ષય થાય તે પણ જેને અંશે પણ ઉદય પ્રાપ્ત થતું નથી તેવા ગુની શેષ એક અંતઃ કેટકેટી સાગરોપમની સ્થિતિને ક્ષય થવાથી સંપૂર્ણ રીતે પ્રાપ્તિ થાય છે.
છે કે શ્રી તત્વાર્થસૂત્રકાર વગેરે મહાત્માઓ સમ્યગ્દર્શનાદિ ત્રણને મોક્ષને માગ કહે છે, તેમાં ઉપાદાન કારણ અને સજાતીયતાની અપેક્ષા હેય એ સ્વાભાવિક છે.
છતાં કદાચ એમ પણ લઈ શકીયે કે આ સમ્યગ્દર્શનાદિ ત્રણ વસ્તુઓ મોક્ષને નિકટ માર્ગ છે, અર્થાત જેમ જગતમાં હજારો કેશ છેટેથી એક શહેરને માર્ગ અન્ય શહેરથી શરૂ થાય છે, પણ બધાં મુખ્ય મુખ્ય શહેરે એળગ્યા પછી જે વિવક્ષિત નગરને રસતે હેય તે ખુદ તે શહેરને જ રસ્તા ગણાય. અને એવી રીતે માગે વાલનાર મનુષ્ય હજારે કોશ ચાલે, પણ જ્યાં સુધી