________________
આગમ જ્યોત
૧૪૮
જન્મ સમજતો નહતો. અનંતા કાલ સુધી સૂમ નિગોદમાં અને તેમના જન્મ મરણ કેમ થાય છે? તેનું ભાન નહોતું. જીવને ભાન ન હોય તે કરવા તૈયાર થાય નહિ. આ જીવને જન્મવું મરવું તે કઈ ચીજ? તેને કંઈ ખ્યાલ નહેતે. સૂક્ષમ પૃથવીકાયા દિમાં કે બાદર પ્રત્યેક વનસ્પતિમાં, પણ બીજાએ એના માથે નાંખ્યા. સુષ્ટિવાદીઓએ ઈશ્વરના માથે જવાબદારી નાંખી
સુષ્ટિવાદીઓ ઈશ્વરના માથે નખે. કારણ કે તેને સર્જનહાર પરમેશ્વર માનવા છે. અનાદિથી જીવને નિગોદમાં રખડાવનાર, જન્મજરા-મરણના અરઘટ્ટમાં પાડનાર પરમેશ્વર, અજ્ઞાનના કીચડમાં, કષાયના પાતાલમાં, સગ-વિયેગના કચરામાં આને માટે કોણે? તે ઈશ્વરે. જ્યારે ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર માનીએ એટલે સૃષ્ટિનું સર્જન ક્યાં? અને કેવી રીતે? જીવ તે અનાદિને માનવે પડે માટે સૃષ્ટિની અનાદિથી શરૂઆત. અનંતા જન્મ મરણ કરાવ્યા! અનાદિકાલથી એકેન્દ્રિયપણુમાં બાંધી રાખે? કે? પરમેશ્વરે! હકીકતમાં ઈશ્વરની આવી કલ્પના વ્યાજબી નથી
હવે વિચાર-ઈશ્વરને શું કારણ બન્યું કે તેને નિગદમાંથી કાઢયો? અમુકને રાખ્યા અને અમુકને કાઢયા તેનું કારણ? નિગેદમાં રહેલાએ શું બગાડયું? બહાર આવેલે મન વચન કાયાથી બગાડનાર હોય? જેની સૂક્ષ્મ (નિમેદની) કાયા કેઈથી બગડે નહિ, તે કેઈનું બગાડે નહિ
સામાન્ય દાખલે લે-અજવાળું અને કાચ. જેમ અજવાળાને કાચ નડતા નથી તેમ કાચને અજવાળું નડતું નથી. તેમ સૂક્ષ્મ નિગોદમાં છે એટલા બારીક કે તે કેઈને નડતાં નથી. ને તેને કેઈનડતા નથી. તે પછી તેને શે અપરાધ? કે તેને ત્યાંને ત્યાં