________________
વર્ષ-૫ પુરી હોય તે આંખ જ પિતાને જુએ કે લાલ છે, પીળી છે ~ છે કે કેમ? તેમ અહિ આગળ હું ને કેયડે ઉકેલવા માટે આરિએ જિનેશ્વરના વચન. તે સિવાય બીજે રિસે નથી. માટે વચન નની આરાધનાથી ધર્મ છે, તે જણાયા છતાં વચન કેવું? તેનું સ્વરૂપ શું? તેના વિષે કયાં? અધિકાર અગે વર્તમાન !!!
IIIIIIIIIIII
વ્યાખ્યાન- ૬
(સં. ૨૦૦૨ના ભાદરવા વદ ૨, વાર શુક્ર તા. ૧૩-૯-૪૬)
वचनाराधनया खलु
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ખેડશક પ્રકરણ રચના કરતાં આગળ સૂચવી ગયા કેજીવને જન્મ-મરણ શી રીતે?
આ સંસારમાં આ જીવ અનાદિ કાલથી જન્મ-મરણ કર્યા કરે છે. તે જન્મ-મરણ કરવાનું નથી તે પિતાને ગમતું, પતે લીધું નથી, બીજાએ એને માથે લાધ્યું છે. દુનિયામાં પોતાની મેળે કાં તે બીજાની બાંહાધારી નીચે અથવા સત્તા જુલમથી કરવાનું હોય.
જન્મ-મરણ અણસમજથી
હવે આ જીવે અનાદિ કાળથી જન્મ-મરણ કર્યા તે પિતાની મરજીથી, બીજાની સત્તાથી કે બાંહ્યધરીથી કર્યા શાથી? પૂ. આ. હરિભદ્રસુરીજીએ ખુલાસે કર્યો કે અનાદિ કાલથી તે