________________
વર્ષ–૨ પુ-૨
૧૧૭ શા કામના? તીર્થકરેએ દેશના દીધી પર્ષદા સમજી ગઈ તે ગણધરે શા કામના? અજાગલસ્તન ન્યાય.” બકરીના ગળાના આંચલે દુધ માટેના નહિ પણ નકામા તેમ અહિં ગણધરે શા કામના ? તીર્થંકરે દેશના દે તે ભવ્ય સમજે. પણ તીર્થંકરની દેશના વખતે ગgધ કરાણે બેસે. પણ તેમની મહત્તા ગુંથવાના અંગે. ગણધરને ઉપકાર
ગણધરોને ઉપકારી શાથી માનીએ? તીર્થંકર મહારાજે કહેલાને ગુશે. તે પણ શાસનના હિત માટે. એ સૂત્ર જગ જગે પર પ્રવર્તે છે. તેથી તેમને ઉપકાર માનીએ છીએ. તીર્થકર ભગવાન દેશના દે તે વખતે ગણધર શ્રોતા જેવા હોય છે. અવનિ કરે તે ઊંચે ને કહેનાર સોડમાં પેસે. પિતાના કદાગ્રહને પિષવા માટે તે વાત ન લેતાં ગણધર કેરાણે બેસે. તીર્થંકરની દેશના વખતે ગણધર ભલે કોરાણે રહ્યા. તેમાં વાંધો નહિ, પણ તે દેશનાને ગુંથીને શાસનને આપીને ઉપકાર કરનારા તે ખરેખર તેજ છે. ગણધરની મર્યાદા
જૈન શાસનને અંગે ગણધરે બીજા પહોરે દેશના દે છે. તેમની વખતે બાર પર્ષદાની વ્યવસ્થા નહિ. તીર્થકરને ચાર મુખે દેશના દેવાની હેય તેથી બાર પર્ષદા બેસી શકે. ગણધરને ચાર મુખે
કેટલાક સમવસરણની વાતજ કયાં માને છે? સૂત્ર માને તેને છે, ન માને તેને નથી. ઉવવાઈજીમાં જણાવેલ છે કે દેવીઓ શ્રાવિકાઓ ઉભી ઉભી સાંભળે છે. બીજા બેઠા સાંભળે છે. આ બધાને ગોઠવ તે ખરો. બીજે પહોરે ગણધર મહારાજા બાર પર્ષદાની ભલે વ્યવસ્થા ન હોય, પરંતુ દેશના દે. ત્યારે તીર્થંકર મહારાજા
ત્યાં ન હોય. તીર્થકરી દેવછંદામાં જાય ત્યારે ગણધરે ત્યાં રાજાએ આણેલું સિંહાસન તે ઉપર બેસીને દેશના દે. અગ્નિ ખૂણામાં