SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આગમ ત સિંહાસન ગઠવે છે. તે ન હોય છતાં પણ ગોઠવેલા સિંહાસન ઉપર બેસીને દેશના દે છે. સૂત્ર ગુંથવાથી બીજે પહેરે દેશના દેવાથી ઉપકારી છે. પ્રભુની વાણી તે અનક્ષરી? આ વાત કદાગ્રહી માનવા તૈયાર નથી. તેમ હોય તે ભગવાનની વાણ અનક્ષર માનવા તૈયાર ન થાય. જનગામિની વાણી કહેવી છે ને પાછી અશર વગરની કહેવી તેનું નામ દુનિયામાં બરાડે કે બીજું કઈ? બાર પર્ષદાની ભાષા, વાણી-વચનાતિશયની વ્યવસ્થા બધી બગડી જાય. એક જ વસ્તુ. એગ માનવા ગયા તેમાં આ બધું પરિણામ. વજનારાનાને મર્મ આટલા માટે ભગવાન હરિભદ્રસૂરિજીએ “વચનારાધનયા રાખ્યું. પણ “ભાષા-વાણ્યા-રાધનયા” નહિ વાણ-ભાષા કહેનારા હતા. કેમકે વાણ-ભાષામાં અનેક્ષર ઇવનિ તે કહેવાય છે. નાભિ, કંઠ, તલવા આદિ સ્થાનેથી સ્પષ્ટપણે ઉચ્ચાર કરાય તેનું નામ વચન “ તાત્ર રિતિ” વચન કેનું ? તે અક્ષરવાળાનું, અક્ષર વગરનાનું વચન નહિ. બીજા મતેમાં અનુકૂળતા માટે હવિ, અગ્નિ, વાયુમાંથી વેદ કાઢયા, તેમ અક્ષરમાંથી આગમ કાઢયા. તેને માટે પણ જૈન શાસનમાં તે સ્પષ્ટ વચનરૂપજ વસ્તુ, વચન વગરની અસ્પષ્ટ પણ નહિ જન મત સિવાય બીજા મતવાળા દર્શનવાળાએ પારકા વચન માનનારા છે. ઈશ્વરનું નહિ. ઈશ્વરના વચનને કથનને એકે માનવા તૈયાર નથી. ઈતર દર્શનીઓની દશા વૈદિક કહે છે કે-અગ્નિ, વાયુ, હવિ તેમાંથી વેદ ઉધય. પાશ્ચાત્યવાળા પરમેશ્વરને દીકરે માને, તેને પરમેશ્વર કહે ને તે
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy