________________
૧૦૨
આગમ જ્યોત લાવવાનો વિચાર કેઈ દહાટ માંડી વળાતું નથી. આ બાપની લક્ષ્મી મેટી, સારી ને રૂપાળી હોય પણ મારે તે બહારની સારી
મળેલી મિલ્કત ઉપર મહાલવું તે બાયડી-બચ્ચાનું કામ બહારથી ન મળી તે બહેન સાથે ઘરઘરણું કર્યું, તદ્દત મહેનત ન કરી શક્યો. પહેલાંની મહેનતના ફળમાં રાચવું તે ખરેખર નિરૂઘમને લાયક છે. બાઈઓ ને છોકરાને લાયક. માટે તેને વધારવાને અંગે વિચાર ન હોય. સં–અસંસીની વ્યાખ્યા
તે વિચાર કરે કોણ? તે જે સંજ્ઞી હોય તે! મન જેને મલી જાય. તે પણ આ તે દુનિયામાં કહેવાય કે મન મલ્યું તે સંજ્ઞા પંચેન્દ્રિય થયે. પણ શાસ્ત્રકાર તેને સંી નથી ગણતા. કેમ? તે મળેલમાં મહાલનારે છે. માટે મેળવવા મથનારે સંસી તે દષ્ટિવાદેપદેશિકી. સાચે સંજ્ઞી કેશુ?
દષ્ટિવાદનું તત્વ જેણે મેળવ્યું તે સંજ્ઞી? તત્વ કયું? તે જ્યાં સુધી જીવ છેલ્લા પુદગલ પરાવર્તમાં ગ્રંથી ભેટવાની નજીકમાં ન આવે ત્યાં સુધી જીવ કર્મપ્રધાન હય, પણ ઉધમપ્રધાન ન હોય; પણ ગ્રંથિ ભેદ કરે ચરમ પુદગલ પરાવર્તમાં હોય ત્યારે તે ઉધમપ્રધાન, તે વખતે વિચાર આવે કે કમને નાશ કરૂં! આ પુરુષકારના પ્રાબલ્યવાળ થાય કયારે? જ્યારે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તામાં આવે ત્યારે. દષ્ટિવાદનું તત્વ
આખા દષ્ટિવાદનું તત્વ એ, તેને જે ઉપદેશ તેની તેને સંજ્ઞા હોય. એટલે – મહેનત કરે અને મેળવે ને તેમાં મોજ માણે. મેળવ્યું છે વગર મહેનતે તેમાં નહિ અત્યાર સુધી જે મળ્યું તે ભવિતવ્યતાના જોરે મનુષ્યપણું, સંજ્ઞીપણું, આર્યક્ષેત્ર, ઉત્તમકુલ,