________________
૧૧
વર્ષ—પ પુ -૨ નિગોદમાંથી આવેલું નહિ પામે, કારણ તેને જાતિસ્મરણને સંભવ નથી.
કહેવાનું તત્વ એ કે–જેઓને વચન સાંભળવાની, સમજવાની, વિચારવાની તાકાત છે તેઓને ધર્મની પ્રાપ્તિને સંભવ છે. અત્યારસુધી તે તથાભવ્યતાએ કે ભવિતવ્યતાએ કહો કે તમને આ શક્તિ મેળવી દીધી. તમે શ્રાવક કુલમાં ઉપજ્યા. પહેલા ભવમાં કર્મરાજા પાસે કયા દસ્તાવેજ કરાવ્યા હતા? ભવિતવ્યતાના ગે. પાપ બાંધવાથી પાછા હઠવાનું ને પુણ્ય બાંધવાનું થયું, તેથી તમને કર્મરાજાએ સર્ટીફીકેટ આપ્યું. મનુષ્યપણું, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું આર્યક્ષેત્ર ઉત્તમકુલ, જાતિ, તેમાં તમારી સમજણ કઈ! મેળવ્યા પછી મોજમાં મહાલવાનું બધાને આવડે. પણ આ બધું કેમ? તે તે વિચાર કરે તે ડાહ્યાનું કામ! ઉત્તમ સામગ્રી મળી શી રીતે ?
મનુષ્યપણું, પંચેન્દ્રિયપણું, આર્યક્ષેત્ર, લાંબુ જીવન મલી ગયું તેમાં મહાલીએ છીએ. પણ મહેનતને વિચાર કર્યો? મેળવ્યું કેમ? તેને વિચાર કર્યો! મન્યામાં મહાલનાર કેણ? કાં તે બાયડી ને કાં તે બચ્ચા ! ત્યારે મરદ પરમારૂં મેળવીને ન મહાલે. મેં જે આ મેળવ્યું તે ખરું ! પણ જે નવું મેળવવા ઉદ્યમ ન કરૂં તે ખરેખર તે બેની જોડમાં ગણાઉં! મરદ બાપ પાસેથી ગમે તેટલી મેળવે, તે પણ ઘરની ઋદ્ધિ તે મારી મેળવેલી નથી તે પાણી મૂકીને પરદેશમાં કમાવવા જાય. આપકમાઉ શ્રેષ્ઠ પુત્રો - પ્રાચીન કાલના શેઠીઆઓના કરાએ પરદેશ કમાવવાના વિચારવાળા થાય ત્યારે મા-બાપ આડે આવવા લાગ્યા. મા-બાપ કહે કે પરદેશ નથી જવું. આપણે ત્યાં ઋદ્ધિ વિગેરે છે. છેક કરે કે ઋદ્ધિ બહુ! પણ ઘરમાં રૂપાળી બહેન દેખીને બહારથી