________________
૧૦૦
આગમ ન્યાત
માત્ર મહેનત મેળવવાની જ, ટકાવવાની કે વધારવાની મહેનત નહિ કમને ડર તેમાં નહિ રાખેડે બધે પાથર્યો હોય તેના ઉપર સૂતેલે હોય, તેને આગને ડર શો? સંભવ જ નહિ, ચાહે જેટલી જંગલમાં આગ લાગે, ચારે બાજુ બળે, છતાં તેને ડર નહિ. જોકે બળે છતાં તેને ડર નહિ. જેમ રાખેડે તદ્દન દાહના સ્વભાવથી હણ થઈ ગયે તેમ ક્ષાયિક ભાવ પામેલ છવ તદ્દન કર્મ રહિત થયે તેથી તેને કર્મ બંધાવવાને ભય નહિ. ક્ષામાં અનંત જાગૃતિની જરૂર
ઊંચામાં ઊંચે ગુણ તે કહેવાય કે જે ક્ષાયિક હેય. પણ ક્ષાપશમિકમાં ત્રણે વસ્તુ જોઈશે. મેળવવામાં, ટકાવવામાં, વધારવામાં મહેનત જોઈશે. પણ જે એક પણ મહેનતમાં ખામી રહી તે એકે રહે નહિ, વધે નહિ. તેથી ગૃહસ્થને ઘેર એક લાખ સેનૈયાનું ઘરેણું કરાવે અને તે વર્ષોવર્ષ વધારે કરે તે કામ પડે ત્યારે લાખનું નીકળે તેમ અહિં ક્ષાપથમિક ભાવવાળો કાલે ઘસાતે જાય, પણ તેમાં મહેનત થાય તે ટકે ને તેથી વધે અને તેથી પહેલાંનું રહે પણ મહેનત ન હોય તે ચાલ્યું જાય. ક્ષા ભાવ ટકાવવા જિનેશ્વરેના ઉપદેશની જરૂર
આ વિચાર જ્યારે કરીએ તે નિગદ અને સિદ્ધભગવાન સિવાયના
બધા ક્ષાપશમિક ભાવમાં તેથી મેળવવાની, ટકાવવાની, વધારવાની મહેનત કરવાની છે, પણ તે સમજે કોણ? બહેરા આગળ દેવતાઈ રબા ગાયન કરે તે તેને તેમાં શું રસ પડે? જિનેશ્વરને ઉપદેશ અણી પચેન્દ્રિયવાળાને કામ ન લાગે, કારણ કે તે છ આગળ જિનેશ્વરને ઉપદેશ કામ ન કરે, જેમ પથરા આગળ રંભાનું ગાયન કામ ન કરે, તે પછી કાર્ય કયાં થાય? કેવળ મનુષ્ય આગળ-જાનવરને પણ થાય. તે તેના પ્રભાવે? તે તીર્થકરના પ્રભાવે. પહેલાં મનુષ્યભવ પામેલું જાનવર પણ અનાદિથી