________________
આગમ જ્ઞાનીની મહત્તા सेवेयव्वा सिद्धांत
जाणगा भत्तिणिभरमणेहिं । सोयव्वं णियमेणं,
तेसि, वयणं च आयरियं ગુણાનુરાગ ભર્યા આંતરિક ઉલાસવાળા વલણથી આગમના જાણકારોની ઉપાસના કરવી જોઈએ.
અને આત્મહિત કરનારૂ' તેનું વચન અવશ્ય સાંભળવું જોઈએ.
મઉપદેશપદ
વર્ષ ૫ પુસ્તક ૫
વિ. સં. ૨૦૨૬
.:
*: :
- પ્રકૈાશક -- શ્રી આગદ્ધારકે ગ્રંથમાળા
કપડવંજ [ જિ. ખેડા ]