________________
વર્ષ ૪૫, ૧ રાજ્યની વ્યવસ્થા તથા પુત્રેને આપેલાં રાજે છે કે દેષરૂપ છે, છતાં તે અવસ્થાની અપેક્ષાએ ભગવાનને તે કરવું ઉચિતજ હતું એમ આચાર્ય મહારાજા હરિભદ્રસૂરિજી અષ્ટકમાં અને પંચવસ્તુ વિગેરેમાં જણાવે છે.
તેવી રીતે અહીં શ્રમણ ભગવાન મહાવીર મહારાજના અધિકારમાં પણ તે દેવતા કે જે ભયંકર સર્ષરૂપે આવેલું છે, તેને દૂર ફેંકવે તે રાજકુમારની શાંતિની અપેક્ષાએ તે અવસ્થામાં અત્યંત ોગ્ય છે, એમ કહેવું જોઈએ, અને તેથી જ જે કે મહાવીર મહારાજના સ્વતંત્ર પ્રસંગને અંગે સત્વપરીક્ષાને વિષય કહેવાય, પણ ચાલુ પ્રસંગને અંગે તે સાથે રમતા રાજકુમારોના ત્રાસને નિવાર અને હિંમત આપવી, તેને માટે સપનું ફેંકવું લઈએ તે સ્પષ્ટ રીતે તે પોપકારને માટેજ છે એમ કહેવું પડે.
ઉપલક દષ્ટિથી વિચારતાં તે ખરેખર એ સવપ્રસંગ કરતાં પોપકારને વિશેષ પ્રસંગ છે, એમ સામાન્ય પ્રેક્ષકોને સહેજે માલમ પડે તેમ છે. પ્રભુ મહાવીરતા સાત્વિકતા
વળી તે સત્વની પરીક્ષા કરવા આવેલા દેવતાએ આગળ જણાવ્યા પ્રમાણે સર્ષરૂપ દ્વારા સત્ત્વની પરીક્ષા કર્યા પછી પણ તે જ છોકરાઓની રમતમાં સાત તાડ જેટલું ઊંચું રૂપ કરી ભગવાન મહાવીર મહારાજને ડરાવવાને જે પ્રસંગ ઉભે કર્યો છે, અને તેમાં દેવતાએ પિતે કરાપણાની અવસ્થા વખતે પિતાની હાર થએલી છે એમ જણાવી જે મહાવીર મહારાજને ખલે બેસાડયા તે વખતે અને પૂર્વે જણાવેલ સર્પની પરીક્ષા શ્રમણ ભગવાન મહાવીર મહારાજે અવધિજ્ઞાનને ઉપગ મૂલ્ય નથી એ સ્પષ્ટ છે.
. . શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું અવધિજ્ઞાન તે વખત પણ દશમા દેવલેક જેટલું તે હતું જ એ શાસસિદ્ધિ