SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાત કરતાં પણ તત્વથી ભગવાન મહાવીર મહારાજના સત્વને જેવાને આવેલે દેવતા છે, પણ વ્યાવહારિક દથિી તે સત્વની પરીક્ષા કરવાળે દેવતા સપના સ્વરૂપમાં છે એ વાત તે એકબીજા છે. સામાન્ય રીતે બાલકોમાં ભયસંજ્ઞા વધારે હોય છે, તે પછી સર્પ જેવા ભયંકર ઝેરી જાનવરને દેખીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા અનંત સવવાળા હોવાથી ન ડરે, પણ સાથે રમનાર બીજા રાજકુમારે તેવા અનંત સત્વવાળા ન હેઈને તેવા ઝેરી જાનવરથી સામાન્ય રીતે પણ ડરી જાય, તે સ્વાભાવિક છે, તો પછી દેવતાએ ડરાવવાને માટે જ કરેલા ભયંકર સર્ષથી કેટલે ત્રાસ તે સાથે રમનાર રાજકુમારને થયે હશે? તે ક૯૫વું પણ અશક્ય છે, અને ચરિત્રમાં પણ સાંભળીએ જ છીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજ સિવાયના સર્વ રાજકુમારે અત્યંત ભયાનકરૂપે દેખાવમાં આવેલા સર્ષથી ત્રાસ પામી દૂર ભાગી ગયા. આ સ્થળે કથંચિતપણે પરહિતરતપણાને પ્રસંગ લઈએ તે એમ કહી શકીએ કે શ્રમણ ભગવાન્ મહાવીર ભાગીને નહિ. પણ શતિથી પિતાના સત્વની સાચવણપૂર્વક તે કુંવરોની સાથે બીજે સ્થાને જઈ ક્રીડા કરી શકત, પણ જે દેવતા સર્પરૂપે આવ્યો હતો તેને પકડીને શ્રમણ ભગવાન મહવીરે દૂર ફેંકી દીધે તેમાં સીધી રીતિએ એમ કહી શકીએ કે તે સાથે રમનારા રાજ કુમારના હૃદયમાં થએલી વિહલતાને દૂર કરવા માટેજ હેય. અવસ્થાની અપેક્ષાએ સાવધની પણ યોગ્યતા જો કે સપને ફેંકી દે એ સપને પીડાકારક હેઈ નિરવા છે, એમ ન કહીએ! તે પણ તે અવસ્થાને અંગે સર્વ સાવને ત્યાગ નહેવાથી ઉચિત છે એમ કહેવામાં તે કોઈ જાતની અડચણ નથી, કેમકે ભગવાન ઋષભદેવજીએ રાજ્યવસ્થામાં શિલ્પ અને કર્મોને જે ઉપદેશ કર્યો છે સાવદ્ય હતે છતાં પણ લેકે પકારની દષ્ટિએ જરૂરી હતું તેમ કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સૂરિજી જણાવે છે. તેમજ તેજ ભગવાન ગઢષભદેવજીએ કરેલી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy