________________
વર્ષ ૧૧
પણ તે સ્નાત્રાદિકથી કરાતી પૂજા વ્યતિરિક્ત દ્રવ્યપૂજા ત્યારે જ કહેવાય કે સર્વવિરતિ મેળવવાની ઈચ્છાવાળે મનુષ્ય ભગવાનના ત્યાગ અને ત્યાગના ઉપદેશને અંગે અત્યંત બહુમાન ધરાવતો જે સ્નાત્રાદિકથી પૂજન કરે તેજ દ્રવ્યશબ્દના કારણે અર્થવાળું પૂજન હેઈ દ્રવ્યપૂજન કહેવાય.
ભગવાનના ત્યાગના ઉપદેશ અને ત્યાગના બહુમાન સિવાય તથા તેથી થનારી સર્વવિરતિ (સાધુપણાની ઈચ્છા સિવાય કરાતું સ્નાત્રાદિકદ્વારાએ પૂજન તે અપ્રધાન ગૌણ કે લૌકિક પૂજન છે, એ હિસાબે જ દ્રવ્યપૂજન ગણાય છે.
વળી તે સર્વવિરતિની ઈચ્છાએ ભગવાનને ત્યાગ અને તેમના ત્યાગના ઉપદેશના બહુમાનને અંગે કરાતું નાત્રાદિકે પૂજન ત્યારે જ વ્યતિરિકત દ્રવ્યપૂજામાં ગણાય કે જ્યારે ભગવાનના અનુ પકૃત છતાં બીજાના હિતમાં તત્પર રહેવા રૂપ ભગવાનને ગુણ આત્મામાં ઓતપ્રેત કરવામાં આવે. તીર્થકર ભગવાનમાં પરહિતરતપણને વિચાર
તે પરહિતમાં રક્તપણાના ગુણને વિચાર કરતા શ્રીહરિભક સૂરિજીએ ઘોષિત મારા એ વચન કહી દરેક તીર્થકરે સમ્ય. કુવા પામે ત્યારથી જગતના સર્વ જીના હિતને સાધવાને માટે વ્યસનીની માફક તત્પરતાવાળા હોય છે, એમ જે જણાવ્યું છે, તે , ઉપરથી તેમજ તેજ હરિભકસૂરિજીએ શ્રીલલિતવિસ્તરા નામની ચિત્યવંદનની વૃત્તિમાં વર્ષના ઈત્યાદિ કહી સર્વ તીર્થકરોને જગતના છના હિતમાં તત્પર રહેવાપણું જણાવેલું છે, તેથી સર્વ તીર્થકર મહારાજાઓ સમ્યફન પામ્યા પછી જગતના જીનું હિત કરવામાં તત્પર રહે તે સ્વાભાવિક છે
છે કે સામાન્ય વ્યાખ્યા તેવી દશા અને સામગ્રીને આધીન છે, અને તેથી જ ભગવાન મહાવીર મહારાજાએ